________________
७०९
સતમ: :
अराजकमिदं राज्यं, किं वा न्यायो न विद्यते ? । येन कार्याण्यनार्याणि, क्रियन्ते निजयेच्छया ॥७७५।। श्रेष्ठी सधैर्यमूचे च, गत्वाभ्यर्णेऽस्य साञ्जसम् । संलापपूर्वकं राजन् !, निविष्टोऽहं यथाविधि ॥७७६॥ अनेनोचे सखेऽमीषां, भाण्डानां मम विक्रयात् । સંભાવ્યતે વિશ્રામસ્તતોડનત્પમધીશ્વર ! ? II૭૭થી त्वदीयपण्यराशीनां, विक्रयो भविता न हि । તતોડયમ દ્રિવ !, નિષોડä મહામત ! I૭૭૮ यत् किञ्चिद्रोचते तुभ्यं, तद्भाण्डप्रस्थिकं सखे ! । भृत्वा शीघ्रं ग्रहीष्यामि, कुभाण्डान्यखिलान्यपि ॥७७९॥ “અરે શ્રેષ્ઠિનું ! આવું અધર્મી કૃત્ય અહી રહી શા માટે કરે છે? (૭૭૪)
શું આવા રાજ્યનો કોઈ ધણી નથી ? અથવા શું અહી જાય નથી કે જેથી આવા અનુચિત કાર્યો તું સ્વેચ્છાએ કર્યા કરે છે ? (૭૭૫)
આ પ્રમાણે સાંભળી શ્રેષ્ઠીએ ધીરજપૂર્વક કહ્યું કે, “હે રાજન ! મારી વાત સાંભળો. હું અહીં આવેલા તે શેઠની પાસે સરલરીતે જઈ સંતાપપૂર્વક કેટલોક વિવેક કરીને બેઠો. (૭૭૬-૭૭૭)
એટલે શેઠે મને પૂછ્યું કે, હે મિત્ર ! આ મારા કરિયાણાનું વેચાણ કરતાં કંઈ લાભ થાય તેમ છે કે નહિ ? (૭૭૮).
એટલે હું બોલ્યો કે, “હે મિત્ર ! તને જે રૂચે તે વસ્તુનું એક પ્રસ્થ તું મારી પાસેથી લઈ લેજે અને હું તારી બધી સારી-નરસી વસ્તુઓ લઈ લઈશ.” (૦૭૯)