________________
६५५
સસE: :
सप्ताहात् कामसंकाशः, कुमारो रूपसंपदा । क्रियते स्म ततस्ताभ्यां, वैद्याभ्यामिव नाकिनः ॥५१४।। अथ भूमीपतिस्तुष्टोऽवादीद् विकसिताननः । इदं राज्यमियं लक्ष्मीर्युवयोरिति गृह्यताम् ॥५१५।। हेम्नस्त्रिंशत्सहस्रेभ्यः, परं भूमिपते ! हि नौ । मुक्त्वाऽस्ति नियमः साधुपादान्ते विहितो भृशम् ।.५१६।। तच्छ्रुत्वा विस्मितो राजा, प्राह धन्याविमौ नरौ । ययोर्नियम ईदृक्षो, लोभाब्धेः कुम्भसंभवः ॥५१७।। तावन्मात्रं वरं स्वर्णं, गृहीत्वोभौ पुरस्थितौ ।
पालयामासतुः श्राद्धधर्मं शुद्धं यथाविधि ॥५१८॥ કામદેવ જેવો બનાવી દીધો. (૫૧૪)
આથી રાજા સંતુષ્ટ થયો અને વિકસિત મુખ કરી બોલ્યો કે, આ રાજય અને લક્ષમી તમારી છે માટે તેનો સ્વીકાર કરો. (૫૧૫)
એટલે તેઓ બોલ્યા કે, “હે રાજન ! ત્રીશહજાર સોનામહોરથી વધારે દ્રવ્ય ન રાખવાનો અમે મુનિ પાસે નિયમ લીધો છે.” (પ૧૬)
તે સાંભળી રાજા વિસ્મય પામ્યો અને બોલ્યો કે, “અહો ! આ બંનેને ધન્ય છે કે જેમણે લોભસાગરના અગત્યઋષિ સમાન નિયમ લીધો છે.” (૫૧૭)
પછી તેટલું જ સુવર્ણગ્રહણ કરી તે બંને નગરમાં આનંદથી રહેવાપૂર્વક યથાવિધિ શુદ્ધશ્રાવકધર્મ પાળવા લાગ્યા. (૫૧૮)
શ્રીમલ્લિનાથ પ્રભુ કહે છે કે, હવે અમે મગધ દેશમાં વિહાર