________________
સમમ: સ:
वर्षासु कृतहर्षासु, सौधोत्सङ्गे नराधिपः । मेघरागं स रामाभिरगायत्तुम्बुरूपमः ॥५३३॥
कदाचित् क्रीडावापिषु, शृङ्गीभिर्लोललोचनाः । असिञ्चन् कामतप्ताङ्गीः, स करीव करेणुकाः ||५३४||
एवं विषयसेवां स, वितन्वानो दिवानिशम् । दिवसान् गमयामास, हर्षोत्कर्षमयानिव ॥ ५३५ ॥ अन्येद्युर्मन्त्रिणो भूपमुपरुध्य महाग्रहात् । एवं विज्ञपयामासुर्मृद्वीकारम्यया गिरा ॥ ५३६ || स्वप्नदृष्टं यथा पुंसः, क्षणमात्रं सुखायते । प्रबुद्धस्य न तत् किञ्चिदेवं विषयजं सुखम् ॥५३७॥
६५९
૨મણીઓ સાથે તુંબરૂદેવની જેમ મલ્હારરાગ ગાતો હતો. (૫૩૩)
કોઈવાર ક્રીડાવાવડીમાં હાથણીઓ સાથે હાથીની જેમ કામપ્રદીપ્ત રમણીઓ ઉપર પિચકારીઓમાં જળ ભરી જળસિંચન કરતો હતો. (૫૩૪)
આ પ્રમાણે નિરંતર વિષયસેવનમાં જ હર્ષોત્કર્ષમય તે દિવસો નિર્ગમન કરતો હતો. (૫૩૫)
વિષય વાસનાનું છે અબળા મૂળ. નિવૃત્તિસંપત્તિ મેળવવામાં તે શૂળ.
એક દિવસ મંત્રીઓ ઘણા આગ્રહપૂર્વક રાજાને અટકાવી દ્રાક્ષસમ મીઠી-મધુરી વાણીથી વિજ્ઞપ્તિ કરવા લાગ્યા કે, (૫૩૬)
“જોયેલું સ્વપ્ર પુરુષને ક્ષણવાર સુખ ઉપજાવે છે પણ જાગૃત થતાં તેમાંનું કશું હોતુ નથી તેમ (૫૩૭)