________________
६६५
સતH: સા:
अवहित्थमथाऽऽदृत्य, दिनं निर्गम्य दुःखिता । निशायां भूभुजं सुप्तं, निजघान घनेjया ॥५६१॥ इतश्च यामिकानां सा, वञ्चयित्वा दृशो निशि । स्वकीयाऽऽवासमायासीदपश्यच्च निजं प्रियम् ॥५६२॥ अङ्गष्ठमोचनाच्चक्रे, निद्राच्छेदममुष्य सा । केयं देवीति निर्ध्यायन्नुपविष्टो द्विजोऽभवत् ॥५६३।। प्राणप्रिय ! प्रिया तेऽस्मि, सावित्रीति विचिन्तय । एतावन्ति दिनान्यस्थामपश्यन्ती छलं क्वचित् ॥५६४।। इदानीं तु छलं प्राप्य, समागां तव संनिधौ ।
त्वत्पादौ शरणं मे स्तां, गरुः स्त्रीणां पतिर्यतः ॥५६५।। તેવા થવું તે યોગ્ય જ છે. (પ૬૦)
આ પ્રમાણે ચિંતન કરતાં મહાકષ્ટ દિવસ પસાર કર્યા અને રાત્રે અત્યંત ઈષ્યવશ તેણે નિંદ્રાવશ રાજાને મારી નાંખ્યો. (પ૬૧)
અને તે જ સમયે ચોકીદારોની નજર ચુકવી તે પોતાના આવાસમાં ગઈ. ત્યાં પોતાના પતિને પોઢેલા જોઈ (પ૬ ૨)
અંગુઠાથી સ્પર્શ કરી જાગૃત કર્યો. એટલે તે બોલ્યો કે, “એ કોણ દેવી છે ? (૫૬૩)
બ્રાહ્મણી બોલી કે, હે પ્રાણપ્રિય ! હું તમારી પ્રિયા સાવિત્રી છું. આટલા દિવસ ત્યાં છળ જોતાં મારે રહેવું પડ્યું. (પ૬૪)
અત્યારે અવસર મળતાં હું આપની પાસે આવી છું. હવે મને આપના ચરણનું શરણ થાઓ. કેમ કે પતિ એ સ્ત્રીઓનો ગુરુ છે.” (પ૬૫)
સાવિત્રી આ પ્રમાણે કહે છે તેવામાં અકસ્માત્ તે બ્રાહ્મણને १. पतिरेव गुरुः स्त्रियामित्यपि ।।