________________
६७२
विरते वारिदे वृष्टेः कोऽपि गोपः समापतत् ।
',
शुश्राव रुदितं तस्या, निशीथे करुणापरः ॥ ५९६ ॥
श्री मल्लिनाथ चरित्र
काचित्पावकदग्धेति, ज्ञात्वा गोपाधिपेन सा । गृहीता स्वौकसि प्रीत्या स्पृष्ट्वाऽङ्गानि मृदूनि च ॥५९७||
एरण्डपत्रजीर्णाद्यैरुत्तार्य ज्वलनं ततः ।
उल्लाघा विदधे कालक्रमेण पणसुन्दरी ॥५९८॥ ( युग्मम्) ततः कलत्रमस्याऽभूदेषा विधिविजृम्भणात् । जन्मान्तरशतानि स्युरेकस्मिन्नपि जन्मनि ॥ ५९९ ॥
स गोपाधिपतिर्भ्राम्यन्, दुर्दूरूढपुरेऽगमत् । नैकत्र स्थितिरेतेषां, शरत्पाथोमुचामिव ॥६००||
તેનુ રૂદન સાંભળી (૫૯૬)
તેણે વિચાર્યું કે, “અહીં કોઈ સ્ત્રી અગ્નિથી દુગ્ધ થયેલી પડેલી જણાય છે.” એમ ધારી પ્રેમપૂર્વક તેના કોમળ અંગનો સ્પર્શ કરી તેને તે પોતાને ઘરે લઈ ગયો (૫૯૭)
અને એરંડાના પાન તથા જીરૂં વિગેરે ઔષધોથી તેની દાહપીડા શાંત કરી. (૫૯૮)
અનુક્રમે તે પણ્ણાંગનાને તેણે તદ્દન નિરોગી બનાવી દૈવયોગે તે તેની સ્ત્રી થઈ રહી. જીવને એક જન્મમાં પણ શતજન્મો કરવા પડે છે.(૫૯૯)
ગોપાલે બનાવી ગોવાલણી.
દહીં મટકી લઈ નગરે ભમતી.
એકવાર તે ગોવાળ ભમતો ભમતો કોઈ બીજા નગરમાં આવ્યો. “શરદઋતુના મેઘની જેમ તેવા લોકો એકત્ર નિવાસ