________________
૬૬૨.
સક્ષમ: સ: विलपन्निति षट्कर्मा, भ्राम्यन् शून्यमनास्ततः । जगौ पञ्चपदीं तस्याः, प्रेमपादपसारिणीम् ।।५५२।। इतश्च तनयस्तस्य, पञ्चवर्षप्रमाणभृत् । वाणिज्यकारकैरात्तो, ही दुष्कर्मविजृम्भितम् ॥५५३॥ कालक्रमेण संपन्ना, तस्य तद्नेयजीविका । व्यतिक्रान्ते हि सप्ताहे, दुःखं विस्मरति स्फुटम् ।।५।। सावित्र्या सह भूपालो, बुभुजे विषयान् सदा । साऽपि प्रेयःसुतस्नेहगेहादि व्यस्मरत्ततः ॥५५५।।
રીતે કરીશ ? ગૃહસ્થોને ગૃહિણીઓ જ ધર્મક્રિયાઓનું મૂળ છે. (૫૫૧)
આ પ્રમાણે વિલાપ કરતો શૂન્યમનસ્ક તે બ્રાહ્મણ સર્વત્ર ભમવા લાગ્યો. અને પ્રેમવૃક્ષની નીકસમાન તે લલનાની જ પંચપદી ગાવા લાગ્યો. (૫૫૨)
એકવાર પાંચવર્ષની વયના તેના પુત્રને કોઈક વેપારીઓ લઈ યા.” આ બધી અશુભકર્મની જ બાજી છે.” (પપ૩)
અનુક્રમે પોતાના દુઃખના ગાણા ગાવા વડે તેની આજીવિકા ચાલવા લાગી –કારણ કે સાત દિવસ વ્યતીત થતાં દુ:ખ પણ વિસ્મૃત થાય છે. (૫૫૪)
કામાંધ સાવિત્રીને થયેલી પતિની ઓળખાણ.
કરે શીલખંડન કરનાર રાજવીને મરણશરણ. અહીં રાજા સાવિત્રીની સાથે સુખભોગ ભોગવવા લાગ્યો. તેણીએ પણ પોતાના પતિ-પુત્ર-ઘરને વિસારી દીધા. (૫૫૫)