________________
६५७
સસ: સઃ
कर्मणा गन्धिकेनेव, सूक्ष्मीकृत्य प्रवेशितैः । इदं व्याप्तं जगज्जीवैर्वासैरिव समुद्गकः ॥५२४॥ स्थावरजङ्गमभेदा, बादरा अपि जन्तवः । सन्ति तिर्यगधश्चोर्ध्वं, तेषां व्यापत्तिभीरुणा ॥५२५।। आदाय दिग्व्रतं सम्यक्, पालनीयं प्रयत्नतः । અયતોડયં યત: પ્રાણી, તરાયોતિસંનિમ: II રદ્દા नियन्त्रिते हि देहे स्वे, गमनं प्रति देहिना ।
अभयं सर्वसत्त्वेभ्यो, दत्तं पुण्यफलप्रदम् ॥५२७|| ત્રીજું અનર્થદંડ વિરમણવ્રત છે. તેમાનાં પહેલા અણુવ્રતનું સ્વરૂપ આ પ્રમાણે :- (પર૩)
સૂક્ષ્મ સુગંધવાળા ગાંધીના દાબડાની જેમ કર્મથી સૂક્ષ્મપણું પામેલા જીવોથી આ આખું જગત વ્યાપ્ત છે. (પ૨૪)
તેમજ ઉર્ધ્વ, અધો, તિચ્છ એ ત્રણ લોકમાં સ્થાવર (-સ્થિરરહેલ-એકેન્દ્રિય) જંગમ (-હાલતા ચાલતાં ત્રસ-વિકલેન્દ્રિય, તથા પંચેન્દ્રિય) એમ બે પ્રકારના બાદરજીવો પણ ભરેલા છે. (પ૨૫)
એટલે એમને બાધા થવાથી ભય પામતા ભવ્યજીવોએ દિશિ પરિમાણવ્રત સ્વીકારી તેને બરાબર પાળવું જોઈએ. કારણ કે અવતી (વ્રતવિનાનો) પ્રાણી લોખંડના તપેલા ગોળા સમાન છે. (પર૬)
તેથી જો પોતાનો દેહ નિયંત્રિત હો તો ગમનાગમનના નિમિત્તે થતી હિંસાને અટકાવી પ્રાણી સર્વજીવોને પુણ્યફળ સંપાદક અભયદાન આપી શકે છે. (પ૨૭).
દિશિપરિમાણવ્રત લેવાથી પ્રાણી આ લોક અને પરલોકમાં