SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ સમમ: સ: वर्षासु कृतहर्षासु, सौधोत्सङ्गे नराधिपः । मेघरागं स रामाभिरगायत्तुम्बुरूपमः ॥५३३॥ कदाचित् क्रीडावापिषु, शृङ्गीभिर्लोललोचनाः । असिञ्चन् कामतप्ताङ्गीः, स करीव करेणुकाः ||५३४|| एवं विषयसेवां स, वितन्वानो दिवानिशम् । दिवसान् गमयामास, हर्षोत्कर्षमयानिव ॥ ५३५ ॥ अन्येद्युर्मन्त्रिणो भूपमुपरुध्य महाग्रहात् । एवं विज्ञपयामासुर्मृद्वीकारम्यया गिरा ॥ ५३६ || स्वप्नदृष्टं यथा पुंसः, क्षणमात्रं सुखायते । प्रबुद्धस्य न तत् किञ्चिदेवं विषयजं सुखम् ॥५३७॥ ६५९ ૨મણીઓ સાથે તુંબરૂદેવની જેમ મલ્હારરાગ ગાતો હતો. (૫૩૩) કોઈવાર ક્રીડાવાવડીમાં હાથણીઓ સાથે હાથીની જેમ કામપ્રદીપ્ત રમણીઓ ઉપર પિચકારીઓમાં જળ ભરી જળસિંચન કરતો હતો. (૫૩૪) આ પ્રમાણે નિરંતર વિષયસેવનમાં જ હર્ષોત્કર્ષમય તે દિવસો નિર્ગમન કરતો હતો. (૫૩૫) વિષય વાસનાનું છે અબળા મૂળ. નિવૃત્તિસંપત્તિ મેળવવામાં તે શૂળ. એક દિવસ મંત્રીઓ ઘણા આગ્રહપૂર્વક રાજાને અટકાવી દ્રાક્ષસમ મીઠી-મધુરી વાણીથી વિજ્ઞપ્તિ કરવા લાગ્યા કે, (૫૩૬) “જોયેલું સ્વપ્ર પુરુષને ક્ષણવાર સુખ ઉપજાવે છે પણ જાગૃત થતાં તેમાંનું કશું હોતુ નથી તેમ (૫૩૭)
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy