________________
५७३
સનમ: : इतः प्रभृति यत्किञ्चिद्, गुरवो गौरवान्वितम् । निदेक्ष्यन्ति विधास्यामि, तदहं निरहङ्कृतिः ॥११४॥ ततः सगौरवं राजा, जिनचन्द्रसमुद्भवाम् । सुताममृतमुख्याख्यां, श्रेष्ठिजं पर्यणाययत् ॥११५।। सवथा मुक्तदौर्गत्यः, सर्वथाकृतस्क्रियः । सर्वथा रञ्जितजनः, सर्वथाऽभूच्छमादृतः ॥११६।। विषयान् सेवमानस्य, समभूत् तस्य नन्दनः । सोमदेव इति ख्याता, तस्याऽऽख्या भूभुजा कृता ॥११७।। अन्यदा पोतमारुह्य, सोमदेवोऽम्बुधौ गतः । परकूलाद् निवृत्तश्च, मन्दिरद्वारमाययौ ॥११८॥
હે રાજન્ ! હવે પછી મારા વડીલો જે કાંઈ આદેશ કરશે તે ગૌરવપૂર્વક અને અહંકાર રહિત બનાવવા તત્પર થયો છું (૧૧૪)
આ પ્રમાણે તેના વચન સાંભળી રાજાએ ગૌરવપૂર્વક તેને જિનચંદ્રશેઠની અમૃતમુખી સુતા પરણાવી. (૧૧૫)
પછી તે દૌર્જન્યથી સર્વથા મુક્ત, સદા સન્ક્રિયા કરનાર, સર્વથા લોકરંજન કરનાર અને શાંત બની ગયો. (૧૬)
એ રીતે તેની સાથે વિષય સુખ ભોગવતા તેને એક પુત્ર થયો. એટલે રાજાએ તેનું સોમદેવ એવું નામ રાખ્યું. (૧૧૭)
એકવાર સોમદેવ નાવમાં બેસી સમુદ્રમાર્ગે ચાલ્યો અને વ્યાપાર કરી પરદેશથી પાછો ફરી પોતાના નગર સમીપે આવ્યો. (૧૧૮)
એટલે પૌત્ર મિલન માટે ઉત્સુક, મહાર્યવાન વસુબંધુ તેની સાથે આવ્યો. અને વહાણમાં બેઠેલા પોતાના પૌત્રને જોઈ તેને