________________
६२६
श्री मल्लिनाथ चरित्र
अभयाऽपि प्रभावं तं, प्रभावन्तं निरीक्ष्य तम् । उद्बध्यात्मानमकरोज्जीवितत्यागमञ्जसा ॥३७४॥
अथ पाटलिपुत्रस्य, श्मशाने व्यन्तरामरी । અમૂતુબન્ધનાદિ, વ્યન્તરત્વ પ્રજ્ઞાયતે રૂ૭।। યતઃ -
उद्बन्धनाद् विषग्रासाद्, रज्जुबन्धाद् हुताशनात् । सलिलस्य प्रवेशाच्च, व्यन्तरत्वं प्रकीर्तितम् ॥ ३७६ ॥
चेद् विशुद्धं भवेच्चेतो, निधने कर्मलाघवात् । महादुःखनिधानेषु, परथा नरकादिषु ॥ ३७७ ॥ युग्मम्
नरनाथभयोद्भ्रान्ता, तथा धात्र्यपि पण्डिता । चम्पापुर्या विनिःसृत्य, पाटलीपुत्रमास्थिता ||३७८।।
ભાવપૂર્વક દીક્ષા અંગીકાર કરી. (૩૭૩)
આ બાજુ તેવા ઉત્કૃષ્ટ પ્રભાવવાળા અને પ્રભાવશાળી તે શેઠને જાણી અભયાએ સત્વર ગળે ફાંસો ખાઈ પોતાના જીવિતનો ત્યાગ કર્યો (૩૭૪)
અને તે પાટલીપુત્ર નગરના સ્મશાનમાં વ્યંતરી થઈ. કારણ કે ઉલ્લંધન (ગળે ફાંસા) વિગેરેથી વ્યંતરપણું પ્રાપ્ત થાય છે. (૩૭૫)
કહ્યું છે કે, “ગળે ફાંસો ખાવાથી, વિષભક્ષણથી, રજ્જુબંધથી, અગ્નિથી કે જળપ્રવેશ વડે મૃત્યુ પામવાથી જો મરણ સમયે કર્મલઘુતાથી જો કાંઈ ચિત્તની વિશુદ્ધિ હોય તો અંત૨૫ણું પામે છે. નહિ તો મહાદુ:ખના નિધાનભૂત નરકાદિ દુર્ગતિ પામે છે.” (૩૭૬-૩૭૭)
આ બાજુ પેલી પંડિતા ધાત્રી પણ રાજાના ભયથી ભ્રાંત થઈ