________________
સક્ષમ: સર્વાં:
यकाभ्यामेव कर्णाभ्यां श्रुतं स्वगुणवर्णनम् । રે ! પારવારિ ! કૃતિ, તામ્યામેવ હિ શુભ્રુવે રૂ૭૦ના
यैरेव विनयोत्कर्षात्, पादा मे वन्दिताश्चिरम् । તૈરેવ તાલિત: શાત:, પાણૈ: નિપાડઽયૈ: રૂશા
इत्थं निध्यायतस्तस्य, समागात्पावनाकृतिः । सूरिः कोऽपि श्रुताम्भोधिसमुल्लासनचन्द्रमाः || ३७२ ।।
राज्ञा स पौरलोकैश्च, वार्यमाणोऽपि सन्मतिः । संवेगादाददे दीक्षामन्तिके तस्य भावतः || ३७३॥
६२५
સંપદાવાળા) લક્ષ્મીની જેમ રાજપ્રસાદ પણ પ્રાંતે અવશ્ય દુ:ખદાયી છે. (૩૬૯)
જે કર્ણોથી પોતાના ગુણનું વર્ણન સાંભળ્યું હોય તેજ કર્ણોથી અરે પારદારિક' એવા કઠોર શબ્દો પણ સાંભળવા પડે છે. (૩૭૦)
જેમણે અતિશય વિનયથી ચિરકાળ મારા ચરણને વંદન કર્યું હતું. તેમણે જ કૃપારહિત થઈ તીક્ષ્ણતલવારોથી મારી ઉપર પ્રહાર કર્યા છે. ખરેખર ! આ જગતમાં સર્વ ક્ષણિક છે. નાંશવંત છે. (૩૭૧)
આ પ્રમાણે તે શુભભાવના ભાવતો હતો. એવામાં જાણે તેની ભાવનાને સાકાર કરવા માટે જ ન હોય તેમ શ્રુતસાગરને ચંદ્રમા સમાન કોઈ પાવનાકૃતિવાળા-પવિત્રાકારવાળા આચાર્ય ભગવંત ત્યાં પધાર્યા. (૩૭૨)
એટલે રાજા તથા નગરવાસીઓએ રોકવા પ્રયત્ન કર્યો છતાં સદ્ગુદ્ધિના સ્વામી એવા સુદર્શન શ્રેષ્ઠીએ તેમની પાસે સંવેગથી