________________
સપ્તમ: સT:
५८३ एतद्वचांस्यनाकर्ण्य, प्रासरद् निजकर्मणि । किं विधत्ते यतोऽन्धानां, प्रदीप्ता दीपकोट्यपि ? ॥१६४॥ तत्रवास्तव्यभद्राख्यसार्थवाहमहौकसि ।। खात्रं पातयितुं सज्जो, न प्रापौपायनं च सः ॥१६५।। ऊर्ध्वस्थाः सुभटा विष्वग्भित्तयः फलकाङ्किताः । खात्रदाने कुतो हेतुर्निर्हेतुः सोऽप्यजायत ॥१६६।। अन्येधुर्भद्रवित्तेशो, विषयं चन्दनं गतः । पदातिरिव तत्पृष्ठे, संगमोऽपि हि संगतः ॥१६७।। तत्र गत्वेदृशो चक्रे, वार्ता क्वापि महामतिः । भद्रस्य मुषितं गेहं, खात्रदानेन केनचित् ॥१६८।।
આ પ્રમાણે શિખામણના વચનો તે બિલકુલ સાંભળતો નથી તે તો પોતાની ચોરી કરવાના કામમાં તેવો ને તેવો જ મચી રહ્યો. “કરોડો દીવા પ્રગટાવ્યા હોય તો પણ અંધને તે શું લાભ કરી શકે ?” (૧૬૪)
એક દિવસ ત્યાંના નિવાસી ભદ્ર નામના સાર્થવાહના મહામંદિરમાં તે ખાતર પાડવા ગયો. પણ ત્યાં તેને કાંઈ ઉપાય હાથ ન લાગ્યો. (૧૫)
તેના દ્વાર આગળ સુભટો ઊભા હતા. ભીંતોમાં ચારે તરફ પાટિયાં લગાવેલા હતા. તેથી ખાતર પાડવાનો મોકો મળે તેમ નહોતું. આથી તે નિરૂપાય બની ગયો. (૧૬)
એવામાં એક દિન ભદ્રશેઠ ચંદનદેશ તરફ ગયો. એટલે પદાતિની જેમ સંગમ પણ તેની પછવાડે ગયો (૧૬૭)
ત્યાં જઈ ને બુદ્ધિશાળીએ એવી અફવા ફેલાવી કે, “ભદ્રશેઠના