________________
સત: સ: नीडेषु नीडजा मूकीभूता विद्युद्भयादिव । लपन्ति चातका विष्वक्, प्रत्यहं याचका इव ॥२४२।। वाहा अपि नदीयन्ते, सरिन्नाथन्ति निम्नगाः । 'अभूद् भूः पाथसां पात्रमेकं कल्पान्तवत् तदा ॥२४३।। कम्बलप्रावृततनुः, सुभगो नागवेश्मनि । વિરમથ્થાત્ મહિષ્યશ, નયા: જૂi પર થયુ: ર૪૪ कपिञ्जलकलकलै, रात्रि विज्ञाय भाविनीम् । तस्माद् निर्गत्य ता विष्वग्वीक्षमाणः स सैरभीः ॥२४५॥ बुद्ध्या विज्ञाय गङ्गायाः, परकूलं ममाधुना ।
महिष्यश्चरितुं प्राप्ताः, सांप्रतं किं नु सांप्रतम् ? ॥२४६।। રૂપ ધારણ કર્યું. (૨૪૧)
વીજળીના ભયથી જ પક્ષીઓ શાંત થઈ માળામાં બેસી ગયા. અને યાચકોની જેમ ચાતકો ચોતરફ મેઘની સામે આલાપ કરવા લાગ્યા. (૨૪૨)
તે સમયે સામાન્ય જળપ્રવાહો નદી જેવા, તો નદીઓ સમુદ્ર જેવી દેખાવા લાગી. તે સમયે કલ્પાંતકાલની જેમ પૃથ્વી પાણીનું એક પાત્ર બની ગઈ. (૨૪૩)
એ સમયે સુભગ કાંબળી ઓઢી એક નાગદેવના મંદિરમાં ઘણો સમય બેસી રહ્યો. એટલે ભેંસો નદીના સામેના કિનારા પર ચાલી ગઈ. (૨૪૪)
એવામાં પક્ષીઓના કલકલ અવાજથી સંધ્યા સમય જાણી સુભગ મંદિરમાંથી બહાર નીકળી ચારેતરફ ભેંસોને જોવા લાગ્યો. (૨૪૫) | વિચાર કરતાં તેને જણાયું કે “મારી ભેસો ગંગાના પેલા