________________
६००
श्री मल्लिनाथ चरित्र विमृश्येति स्मरन्मत्रं, नमोऽर्हद्भ्य इति श्रुतम् । अविक्षत् स्वर्भुनीं वारिस्फारस्फूत्कारदारुणाम् ॥२४७।। यस्यां वृक्षा महान्तोऽपि, मूलोन्मूलितसंपदः । शरारिवत् तरन्त्युच्चैः, स्थानभ्रंशे कुतः स्थितिः ? ॥२४८॥ तीरग्रामगृहाण्युच्चैर्बभुर्यत्र तरन्ति च । मुक्तानीव विमानानि, मेघदेवैः सहोदकैः ॥२४९।। पयोभिर्गृह्यमाणानां, जनानामार्तनिस्वनाः । श्रूयन्ते दण्डभूच्चण्डमङ्गलातोद्यनादवत् ॥२५०॥ तत्त्प्राप्तरथप्रायः सुभगस्तारकोत्तमः । विद्धोऽतितीक्ष्णकीलेन, शूलाप्रोत इवाजनि ॥२५१॥ કિનારા પર ચરવા ગઈ છે. માટે હવે શું કરવું. ? (૨૪૬).
આ પ્રમાણે ચિંતવી “નમોડર્હ:” એ પૂર્વે સાંભળેલ મંત્રનું સ્મરણ કરતો સુભગ જળના અતિશય અવાજથી દારૂણ ગંગાનદીમાં પડ્યો. (૨૪૭)
તે સમયે મૂળસહિત ઉખડી આવેલા મોટાવૃક્ષો ઘાસની જેમ ગંગાનદીમાં તરતા હતા સ્થાનનો નાશ થતાં સ્થિતિ ક્યાંથી હોય? (૨૪૮)
મેઘદેવોએ જળની સાથે વિમાનો મૂક્યા હોય તેમ કિનાર પર આવેલા ગામોના ઘરો તણાઈ આવી તરતા તરતા શોભતા હતા. (૨૪૯)
જાણે યમરાજાના પ્રચંડ મંગળવાજીંત્રોના નાદ હોય તેમ જળમાં તણાતા લોકોના કરૂણાજનક શબ્દો સંભળાતા હતા. (૨૫)
એવી ગંગામાં પ્રવેશ કરતાં જાણે એક રથ મળી ગયો હોય