________________
પB: સ: तमोविधुन्तुदच्छेदः, कृष्णपक्षनिशास्वपि । 2 વા વિશેષો વીત્તે !, તવ માતે સહોદ્ધવડ ? રૂ૮રા इत्युक्त्वा स्वमुखाम्भोजनिष्ठीवनजलेन सा । भैम्या ललाटं माष्टि स्म, जघ्रौ मूर्ति पुनः पुनः ॥३८३।। शशीवाम्भोदनिर्मुक्तः, प्रदीप इव बोधितः । विशेषको विशेषेण, तत्क्षणं दिद्युते द्युता ॥३८४।। ततश्चन्द्रयशा देवी, स्वपाणिभ्यां नलप्रियाम् । गन्धोदकैरस्नपयत्, तां साक्षादिव देवताम् ॥३८५।। वसने श्वेतमसृणे, चन्द्रिकानिर्मिते इव ।
देव्या समर्पिते भैमी, ततः परिदधे मुदा ॥३८६।। નાશ કરનારું અને જન્મ સાથે જ ઉત્પન્ન થયેલું તારા ભાલ પરનું તિલક ક્યાં છે” ? (૩૮૨)
આમ કહી પોતાના મુખમાંના થુંકના જલથી તેણે દમયંતીનું લલાટ સાફ કર્યું. અને તેને વારંવાર મસ્તક ઉપર ચુંબન દેવા લાગી. (૩૮૩)
એટલે મેઘથી મુક્ત થયેલ જાણે ચંદ્રમા જ ન હોય અને જાણે દીપક પ્રગટાવ્યો હોય, તેમ તુરત જ તેનું ભાલતિલક તેજથી વધારે ચમકવા લાગ્યું. (૩૮૪).
પછી ચંદ્રયશા દેવીએ સાક્ષાત્ દેવતાની જેમ પોતાના હાથે સુગંધીજળથી દમયંતીને સ્નાન કરાવ્યું (૩૮૫)
અને જાણે ચંદ્રિકાથી બનાવ્યા હોય તેવા શ્વેત અને સ્નિગ્ધ બે વસ્ત્રો રાણીએ તેને આપ્યા. (૩૮૬)
એટલે દમયંતીએ હર્ષથી તે ધારણ કર્યા. પછી દમયંતીનો