________________
પB: સઃ विद्यां सौरीं स्मरन् मुक्त्वा, चरून् सूर्यातपे नलः । दिव्यां रसवतीं निष्पादयाञ्चक्रे क्षणादपि ॥४५२॥ बुभुजे सपरीवारो, रसवत्या तया नृपः । श्रमच्छिदाकृतानन्दां, तामास्वाद्याऽवदच्च सः ॥४५३।। नलं विना रसवतीमीदृशीं वेत्ति नापरः । पुराऽप्यास्वादिता सेयं, सेवमानेन तं मया ॥४५४|| तत्कि नलोऽसि नैतादृग, नलः क्रोशशताष्टकात् ? । क्वाऽस्याऽऽगमः क्व चैकत्वं, क्व च रूपविपर्ययः ? ॥४५५।।
સૂર્યપાક રસવતી કરું બીજું જાણુ એહ,
રાજા ચમક્યો ચિત્તમાં આણી મન સંદેહ. અહીં સૂર્યના તાપમાં ચરૂને મૂકીને સૌરીવિદ્યાનું સ્મરણ કરી કુજે ક્ષણવારમાં દિવ્ય રસવતી તૈયાર કરી. (૪૫૨)
એટલે સપરિવાર રાજાએ તે રસવતી આરોગી. શ્રમને દૂર કરનારી તથા આનંદદાયી તે રસવતીનો આસ્વાદ લઈ રાજા બોલ્યો કે, (૪૫૩)
નલ રાજા વિના આવી રસવતી કોઈ જાણતું નથી. કારણ કે પૂર્વે તેની સેવા કરતાં મેં તે રસવતીનો આસ્વાદ લીધેલો છે. (૪૫૪)
માટે શું આ નળરાજા હશે ? પણ તે આવો ન હોય વળી આઠસો કોશથી તે અહીં ક્યાંથી આવે ? તથા તેના રૂપનો આવો વિપર્યાસ કેવી રીતે થાય ? અને તે એકાકી પણ કેમ હોય ? (૪૫૫)
પછી રાજાએ કુલ્થને આદરપૂર્વક વસ્ત્ર આભરણાદિક લાખ