________________
સપ્તમ: સf:
अथाऽसौ तत्र तांस्तेभ्य, आकृष्य पूर्ववत्क्षणात् । मझ्वमुञ्चदशेषांश्च, वक्रग्रीवोऽभवत् स्वयम् ॥३७॥ वक्रग्रीवममुं दृष्ट्वाऽवादीत् सूदः कुतो भवान् । वक्रग्रीवः समायातः, सोऽवोचदथ मन्दगी: ? ॥३८॥ यौष्माकादेशतस्तात !, वक्रग्रीवोऽधुनाऽजनि । तच्छ्रुत्वेदं दधौ चित्ते, डिङ्गिरो डिङ्गिरो ह्ययम् ॥३९॥ वक्रस्ताडनतः शिष्यो, लोभी द्रविणदानतः । दुर्दान्तो दारपुत्रश्च, मायी त्वावर्जनागुणैः ॥४०॥
વક્રગ્રીવા કરીને એટલે કે ડોકી મરડીને (મારીને) પાંજરામાંથી લાવકોને સત્વર લાવ.” (૩૬)
એટલે પૂર્વની જેમ બધા લાવકોને પાંજરામાંથી બહાર કાઢીને તેણે તે રસોયા પાસે મૂક્યા અને પોતે વક્રગ્રીવા કરી ઊભો રહ્યો. (૩૭)
વક્રડોકવાળા તેને જોઈ રસોયો બોલ્યો કે- “તું વાંકી ડોકી કરી કેમ ઊભો છે ? (૩૮)
એટલે તે ધીરેથી બોલ્યો કે, હે તાત ! આપના આદેશથી મેં અત્યારે વક્રગ્રીવા કરી છે.” તે સાંભળી રસોયો મનમાં વિચારવા લાગ્યો કે, અહો ! આ વક્ર જણાય છે. (૩૯)
વક્રને માર મારવાથી, લોભીને દ્રવ્ય દેવાથી, તથા દુદત સ્ત્રી તથા પુત્ર તથા માયાવીને આવર્જના (સરળતા) ગુણથી વશ કરી શકાય છે.” (૪૦)
એમ વિચારણા કરી વક્રઘોડાની જેમ તેને ચાબુકવડે માર