________________
સનમ: સ: इत्थमाकर्ण्य तद्वाक्यं, चक्रे मौनं मुनिर्यथा । મતિ હિં વ્યક્તિ હુક્ત છે, પ્રત્યાય પ્રાયતે ૨૪ अथ देवरि संप्राप्ते, तामाह्वातुं तदौकसि ।। ऊचेऽथ धरिणी तात !, न गन्तास्मि प्रियौकसि ॥१५॥ शिरःकण्डूयनं कृत्वा, ज्ञात्वा मातुर्विजृम्भितम् । यथागतस्तथाऽऽयातो, मौन्यभूच्च गृहे गतः ॥९६।। इतश्च – कस्यचिद्गतवित्तस्य, वित्तं दत्त्वा यथारुचि । पद्मादेवी निजं पुत्रं, पर्यणाययदञ्जसा ॥९७।। पूर्ववत् ताडयामास, तां वधूं कर्कशैः पदैः । स्वभावो यस्य सो लग्नः, किं शक्यः कर्तुमन्यथा ? ॥९८|| સસરાના ઘરે તો કદાપિ જવાની નથી.” (૯૩)
આ પ્રમાણે પુત્રીનાં વચન સાંભળી શેઠ મુનિની જેમ મૌન ધારણ કરી રહ્યો. કેમકે ઘણું કહેવાથી આઘાત પ્રત્યાઘાતથી પ્રાણ પણ જોખમમાં મૂકાય.” (૯૪)
એવામાં તેના દિયર તેને ત્યાં બોલાવવા આવ્યો. એટલે ધારિણીએ પોતાના પિતાને કહ્યું કે, “હે તાત ! મારે શ્વસુરના ઘરે જાવું નથી.” (૯૫)
આ પ્રમાણે સાંભળી શિર ખંજવાળીને પોતાની માતાની ચેષ્ટા સમજી તે જેમ આવ્યો હતો તેમ પાછો ચાલ્યો ગયો. અને ઘરે જઈ મૌન ધારણ કરી બેસી રહ્યો. (૯૬)
અહીં કોઈ દરિદ્રીને યથારૂચિ ધન આપી તેની પુત્રી સાથે પાદેવીએ સત્વર પોતાના પુત્રને પરણાવ્યો. (૯૭)
અને પૂર્વની જેમ તે વધુને પણ તે કર્કશવચનનાં માર મારવા