________________
ષષ્ઠ: સf:
इदं देहमिदं गेहमियं लक्ष्मीरियं सुता । त्वदीयं सर्वमप्येतत्तद् ब्रूहि करवाणि किम् ? ॥५२७॥ दधिपर्णऽवदद् नत्वा, नलं नाथोऽसि नाथ ! मे । तत्प्रसीद ममान्यायकार्यं सर्वं सहस्व तत् ॥५२८॥ अत्रान्तरे च सार्थेशो, धनदेवः समागमत् । द्रष्टुं भीमरथं भैम्योपलक्ष्य बहुमानतः ॥५२९॥
"
वसन्तमृतुपर्णं च तत्प्रियां वत्सुतामपि । सर्वानाऽनाययद् भैमी, तत्प्रत्युपचिकीर्षया ॥५३०॥
कृतसत्कृतयस्तेऽथ, बन्धुवद् भीमभूभुजा । तस्थुः प्रमनसो मासमातिथेयैर्नवैर्नवैः ॥ ५३१ ॥
५४१
બેસાડી કહ્યું કે, (૫૨૬)
“આ મારો દેહ, ઘર, લક્ષ્મી અને સુતા એ બધું તમારૂ છે. માટે તમે કહો તેમ હું કરૂં.” (૫૨૭)
એટલે દધિપર્ણરાજા પણ નળને નમીને બોલ્યો કે, “હે નાથ ! તમે અમારા સ્વામી છો. માટે પ્રસન્નચિત્તે મારૂં અનુચિતાચરણ બધું ક્ષમા કરજો.” (૫૨૮)
એ અવસરે ભીમરથરાજાને મળવા ધનદેવ સાર્થવાહ ત્યાં આવ્યો. એટલે દમયંતીએ તેને ઓળખી લીધો અને તેનું બહુમાન કર્યું. (૫૨૯)
પછી વસંતશ્રીશેખર, ઋતુપર્ણરાજા, તેની પ્રિયા અને તેની સુતા એ સર્વને તેનો પ્રત્યુપકાર કરવાની ઇચ્છાથી દમયંતીએ કુંડિનપુર બોલાવ્યા (૫૩૦)
અને ભીમરાજાએ બંધુની જેમ તે સર્વનો સત્કાર કર્યો તથા