________________
५३९
પB: સઃ
सूर्यपाकां रसवतीं, सूदस्ते वेत्ति कुब्जकः । तद् दर्शय ममाश्चर्य, पूर्यतां वार्तयाऽनया ॥५१७।। दधिपर्णोऽवदत् कुब्जं, चक्रे रसवतीं स च । भीमोऽपि बुभुजे स्वादं, विज्ञातुं सपरिच्छदः ॥५१८॥ स्थालमोदनसंपूर्णं, तदानाय्य नलप्रिया । बुभुजेऽथ तदास्वादात्, कुब्जं ज्ञातवती नलम् ।।५१९॥ पुरा मे ज्ञानिनाऽऽख्यातं, भारते सूर्यपाकवित् । केवलं नल एवात्र, तदयं निश्चितं नलः ॥५२०॥ तदेष तिलकं कुर्वन्निव मां स्पृशतु द्रुतम् ।
नलाङ्गल्या यतः स्पृष्टाऽहं स्यां पुलकमालिनी ॥५२१॥ બતાવવાનો આદેશ કરો. અને અમારું એ આશ્ચર્ય પૂર્ણ કરો.” (૫૧૭)
પછી દધિપર્ણરાજાના આદેશથી કુષે રસોઈ તૈયાર કરી એટલે તેનો સ્વાદ જાણવા સપરિવાર ભીમરાજા ત્યાં જમ્યા. (૫૧૮)
અને ભાતથી ભરેલો થાળ મંગાવી દમયંતીએ પણ આસ્વાદ લીધો. તેથી તે કુબ્સને તેણે પોતાના સ્વામી નળ તરીકે સમજી લીધો. (૫૧૯).
પછી તેણે પોતાના પિતાને કહ્યું કે, “પૂર્વે જ્ઞાની કહી ગયા છે કે, ભરતક્ષેત્રમાં સર્વપાક રસવતીને જાણનાર એક નળરાજા જ થશે. માટે એ કુલ્ક નિશ્ચયે નળરાજા જ છે. (૫૨૦)
છતાં વધુ ખાત્રી કરવા માટે જાણે મને તિલક કરતા હોય તેમ મારા શરીર પર સ્પર્શ કરે જેથી જો તે નળરાજા હશે તો તેની અંગુલી માત્રના સ્પર્શથી મારા રોમાંચ વિકસ્વર થશે.” (પર૧)