________________
४९१
પE: :
दृष्ट्वा यान्ती च राक्षस्या, मृगी सिंहिकयेव सा । प्रसारितवदनया, ग्रसिष्य इति चौच्यत ॥२८५।। भैम्यूचे भव भग्नाशा, त्वं राक्षसि ! ममास्ति चेत् । अर्हन् देवो गुरुः साधु नो धर्मो नलः पतिः ॥२८६।। तच्छ्रुत्वाऽस्या महासत्या, वचनं तां प्रणम्य च । क्षणादन्तर्दधे स्वप्नसमायातेव राक्षसी ॥२८७।। यान्त्यग्रे निर्जलामेकां, नदीमैक्षत भीमजा । तृषासंशुष्यत्ताल्वोष्ठी, गतनिष्ठीवनाऽवदत् ॥२८८।।
જાઉં ! એમ ચિંતવીને તે પાછી ગુફા તરફ ચાલી. (૨૮૪)
એવામાં મૃગલીને સિંહણની જેમ તેને જતી જોઈ વિસ્તૃત મુખવાળી કોઈ રાક્ષસીએ કહ્યું કે, “હું તારું ભક્ષણ કરીશ.” (૨૮૫)
તે બોલી કે, જો મારા જિનેશ્વર દેવ, સુસાધુ ગુરુ, જૈન ધર્મ અને નળ પતિ હોય તો તે રાક્ષસી ! તારી આશા ભગ્ન થઈ જાવો” (૨૮૬)
આ પ્રમાણેનાં તે મહાસતીના વચન સાંભળી તેને પ્રણામ કરી સ્વપ્રમાં આવેલ રાક્ષસીની જેમ તે ક્ષણવારમાં અદશ્ય થઈ ગઈ. (૨૮૭).
આગળ જતાં એક નિર્જલ નદી તેના જોવામાં આવી. તૃષાથી તાલ ઓઠ સુકાઈ ગયેલા છે. વળી મુખમાં થુંક પણ રહ્યું નથી એવી તે સતી બોલી કે, (૨૮૮)
“જો મારું મન સમ્યક્તથી વાસિત હોય તો અહીં લોલ કલ્લોલ