Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
201
વર્ષ-૬ અંક-૧-૨-૩ : તા. ૨૪-૮-૯૩
દુન્યવી સ્વાર્થ માટે ધર્માંના સેગઢ ખાનારા મહાચીØા કમ બાંધે છે. અમુલ્ય વસ્તુને મુલ્યમાં વેચવી તે મહાપાપ છે. ઠગપણુ છે.
: ૫૩
ભગવાનની પાસે મીલન કરાવનાર ભગવાનની આ છે. પેાતાને ચાલતા ન આવડે તે પાતે પડે, ડ્રાયવરને ગાડી ચલાવતા ન આવડે તેા પેસેન્જર ડુબે છે. પરંતુ રસ્તા અને પુલમાં ગામઢા પડે તેા હજારા લાખા માણસ મરે છે. તેવી રીતે જિનાજ્ઞા મેક્ષમાં પહોંચવા માટેના પુલ છે.
બધા વિજ્ઞાનનું વિજ્ઞાન બધા છતિહાસના ઇતિહાસ, બધી સર્જરીની સર્જરી, બધા સર્જનનું સર્જન પ્રભુની આજ્ઞામાં સમાએલુ છે.
જિનેશ્વરદેવા સર હતા. તેથી જ તેઓ સસારને જેના સ્વરૂપમાં છે તે સ્વરુપે ઓળખાવી શકયા. જો સર્વાંગ ભગવ ́ત ન મળ્યા હાત તે આપણે આંખે હાવા છતાં અંધ જેવા હાત. તીથ કરદેવાએ દ્વાર અધકારમાં પ્રકાશ ફેલાવી ધર્માના માર્ગ બતાવ્યા એટલે જિનાજ્ઞા એજ આદરણનીય છે. માહથી અંધ બનેલા જગતને મેક્ષની ચિ જગાડી દેવી સહેલીવાત નથી. જિનાજ્ઞા ઉપર અહંભાવ પ્રગટ થાય તા મેાક્ષની ચી પ્રભુળ બને. સૌ મુકિત પામવા પુરુષાથી ખનેા.
.
–
`સસારના સુખની ઈચ્છા તે જ મોટામાં મેટી અસમાધિ છે.
બધા દેવા સરખા, બધા ગુરુએ સરખા, બધા ધર્મ સરખા' આવુ. ખેલે તેને વૈનવિક મિથ્યાત્ત્વ રહ્યુ છે.
• રાજ વ્યાખ્યાન સાંભળેા અને ધર્માંના પરિણામ ન થાય તે કેમ ચાલે ? તમે ખાલી હાજી હા છે કે ગ્રાહક છે ? ખાલી હાજી હા સાથે વેપારી વેપાર કરે? તમારામાં ધર્મ'ની ગ્રાહકતા છે ? ધના પરિણામ આવ્યા છે ? આવ્યા હાય તે! ટકતા નથી કે ટકાવવાની મહેનત નથી ?
(અનુ. પાન ૫૦ ચાલુ )
થતા નથી. ક ક્ષય વિના મુક્તિ નથી. મુકિત વગર અમરપદ નથી. અને અજરામરપદ વિના આત્માની સિધ્ધિ નથી. આવી રીતે સૌ કાઇ પાત પેાતાના વડીલ ઉપકારી પરમાત્મા ગુરૂભગવતા (ગુરૂજના) પ્રતિ આદર ભાવ અને પ્રેમભાવ ભકિત સાથે આરાધના કરતાં રહે તે તે વિનયવાન ગુણીજન પુરૂષ અવશ્ય આત્મકલ્યાણ કરી શકે છે. આજ્ઞા એ ધમ છે આજ્ઞા એ ગુણુ છે. આજ્ઞા એ વિનય છે. એજ શિવમસ્તુ સ જગત: પરહિત નિરતા ભવન્તુ ભૂતગણુાઃ દોષા પ્રયાન્તુ નાશ' સર્વત્ર સુખી ભવતુ લેક: એજ ભાવનાઃ