Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૫ર
: શ્રી જૈન શાસન (અઠવાડિક) આણા-એ-ધમે વિશેષાંક શૂટ કરે છે. અને અનંતીવાર શટ થવું પડે તેવું પણ બને.
સૂર્યમુખી કુલ સૂર્યની સામું રહે તેમાં તેને વિકાસ છે. તેથી સૂર્યમુખી કુલ છે સૂર્ય, જે તરફ જાય તે તરફ તેનું મુખ હોય છે. જૈનશાસનરૂપી સૂર્યની સામે આપણે સૂર્યમુખી કુલ બનવા જેવું છે. જિનાજ્ઞા મુજબ આરાધના તારે છે. વિરાધના ડૂબાડે છે.
ઝુકી જા અને નીચા થઈ જવાયતે દુનિયાની કઈ તાકાત તમને દુઃખી નહી કરી શકે, શ્રી જિનશાસનને ઝુકી જાવ અને તેની પાસે નાના બની જાઓ. આ એવું છે ભવ્ય શાસન છે જેને વિશ્વના જીવમાત્રનું કલ્યાણ વાંછયું છે–સાચા સુખને રાહ બતાવ્યો છે છે. મહાપાપી, આત્માઓ પાવન થઈ પરમ પદને પામી ગયા છે. આ શાસન પાસે છે આપણે નાના બની જઈશું તે આપણે દરિયા જેવા બની જઈશું દરિયામાં અનેક ન ?
ઝરણુ શરણે આવે છે. આપણે આત્મા અનેક ગુણરત્નની ખાણ બની જાય છે. સાગરના છે છે તળિયે ને હોય છે. આપણે સાગર જેવા બની જઇશું.
ભગવાનને જે સાચે સેવક બની જાય છે તે ભગવાન બની જાય છે.
ભગવાનની આજ્ઞા ખાતર સિધાંતની ખાતર માથુ દેવાની જ્યારે તે યારી થાય ? છે તેવું હૃદયમાં ભાવીત કરવું જોઈએ. માટે જ શ્રાવક જિનમંદિર પ્રવેશ કરતાં પહેલાં છે છે સૌથી પ્રથમ મસ્તકમાં ચાંદલો કરે છે. ભગવાનની આરા માથે ચડાવે છે. '
નમો અરિહંત આણું નમો પદ દુષ્કૃત્યની નીંદા સૂચક છે. અરિહંતાણું સુકૃતોની અનુમોદનારૂપ છે. આણું એ ભગવાનની આજ્ઞાને સમર્પિત થવું સુચવે છે.
શ્રા-એટલે ભગવાનની આજ્ઞાનું, શ્રવણ, શ્રધાને ધારણ કરવી. વ–એટલે સાત છે ક્ષેત્રમાં જિનાજ્ઞા મુજબ-વાવેતર કરવું ક-કર્મરૂપી કચરાને કાપવા. સમ્યગૂ કિયાઓને
ઉલાસપૂર્વક, આદરપૂર્વક, બહુમાનપૂર્વક, ઉપગપૂર્વક ભાવથી આરાધવી, પાક્રિયાઓથી આ ખરડાયેલા આત્મા એ ધર્મક્રિયાઓમાં બળાત્કારે પણ આત્માને જોડવે પ્રયત્નશીલ રહેવું. જે છે આવા ભાવથી ભરપુર જિનાગમ છે. જેના પ્રત્યેક શબ્દ શબ્દ આ ઇવનિ ધુંટાયેલ છે. આ ચોપડાની એક રકમમાં ગોટાળો–ાટે તે આખે પડે છેટે કરે છે. ભગવાછે નની એક પણ આસાને ખેટી માનવાથી ભગવાનને આપણે અસર્વજ્ઞ કહેવરાવીએ છીએ છે તે મેટું પાપ છે.
ઈન્દ્રિયના સુખને ભેગવવા માટે જે ધર્મ માતાનું આરાધન કરે છે તે ખરેખર કે ધર્મ માતાનું વેચાણ કરે છે.