________________
( ઇટ ) વણ, તથા ઈદ્ર રાજ ક્ષણમાં ભાલાશી તો ક્ષણમાં બાણે કરી, તથા ઘડીકમાં પુદગલ વડે એક બીજાને મારવા લાગીયો. એવી રીતે તે બેઉ પરાક્રમીઓ પરસ્પરનાં અન્ને તોડવા લાગીયા. એકે અગનિ અસ્ત્ર નાંખવાથી બીએ વર્ષત અસ્ત્ર નાંખ્યું. એવી રીતે ઉત્સર્ગ તથા અપવાદની પેઠે એક બીજાને કરવા લાગીચા. એમ કરતાં કરતાં બેઉ પાસે આવી ગયા, તે વખતે રાવપણ પોતાના હાથી ઉપરથી કુદકો મારી તેના હાથી ઉપર જઇને ઈદ્રિના હા થીના માવતને મારીને ઈદ્રને પકડયો. તે જોઈને રાક્ષસોન વીર સહસારે ઇદ્રના સિન્યને ઘેરો ઘાલ્યો. એમ જાણીને ઇદ્રનુ સર્વ સિન્યાચારે દિશા તબરફ નાશી ગયું. કહ્યું છે કે “સૈન્યને સ્વામી છતાયાથી સર્વ પદાતિ છતાયા” એમ સમજવું. પછી રાવણ ઈદ્રને પોતાના લશ્કરમાં લઈ ગયે, પછવાડે નાયક વનાનું, રહેલું સર્વ વિદ્યાધરોનું સિંચે રાવણના સ્વાધીન થયું. પ-છી રાવણ ત્યાંથી નિકળીને પોતાની લંકા નગરીમાં આવ્યો, ત્યાં જેમ પિપટને પી જેરામાં પુરીએ, તેમ રાવણે ઈદ્રને બંધીખાનામાં નાંખ્યો. ' પછી ઈદ્ર રાજાના પિતા સહસાર પોતાના દિગપાલો સહિત લંકામાં આવી રાવણને નમસ્કાર કરી તથા હાથ જોડીને કહેવા લાગી. જેણે લીલા માત્રેકરી પથરીની' પડે કેલાસ પર્વતને ઉપાડો, તેણે અમને છત્યાની અમને કઈપણ લાજે નથી. તેમજ તારી પ્રાર્થના કરીમાં પણ અમે લાજતા મની માટે હે રાવણ, હુ માગી લેઉ છું કે મારા પુત્ર ઈદ્રને તુ છુ કર ને એ પુત્રભિક્ષા મને આપ. તે સાંભળીને રાવણ કહેવા લાગીયો કે જે હું કહુ તે એ પોતાના પરિવાર સહિત કરે તો તે એને છોડી મુકુ. તે કામ એ કે લંકા નગરીમાં ગલી ગલીએ ઝાડુકાહાડે જે કાંઇ ગામમા કચરો પડશે
હોય તે બહાર કહાડીને સાફ કરી મુકે ને રસ્તા રસ્તે પાણી છાંટે તે પા; | ણી સુગંધવાળુ હોવુ જોઈએ. ઝાડુ પણ જેમ પિતાના ઘરમાંની કહાડીએ
તેમ કહાવું જોઈએ. એમ કરવાથી હું રાજી થઈશ. તથા સારા સારાં કુલ ગુનીને મારી નગરીમાં સર્વ દેવસ્થાનોને તેની માલાઓ પુરી કરવી. એટલું મારું કહ્યું મને તો તેનું રાજ્ય તેને પાછું આવું ત્યારે તે સર્વ સહસારે કબુલ કર્યુ ત્યારે રાવણે ઈદને મુકી દીધું. ને તેને ભાઈની
પેઠે સત્કાર કરો. પછી સસાર તથા ઈકબેઉં ત્યાંથી ચાલ્યા પોતાને ઘેર E' આવ્યા પણ ઈદ્ર રાજા મનમાં ખિન્ન થ થકો કહેવા લાગે. કહ્યુ છે કે
-
--
-
--
----
-
-