Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અખોભ(૨) અને અખોભ(ક) બન્ને એક જ વ્યક્તિ જણાય છે કેમ કે તેમના માતા-પિતા વગેરેનાં નામો એકસરખાં છે. બે ભિન્ન વાચનાઓ સેળભેળ થઈ જવાથી આ ગોટાળો થયો લાગે છે.
૧. અત્ત. 3. અગા (અગદ) આ અને અગદ એક જ છે.'
૧ આવનિ. ૯૩૮, નદિમ. પૃ. ૧૬ ૨. અગંધણ (અગત્પન) પોતાનું ઝેર પાછું ચૂસી ન લેનારા સાપોની જાતિ.'
૧ ઉત્તરા. ર૨.૪૧, દશ. ૨.૬, દશ, પૃ. 33. અગચ્છિ (અગસ્તિ) આ અને અગલ્થિ એક જ છે.'
1. સૂર્યમ. પૃ. ૨૯૫-૨૯દ. અગડ જુઓ અગદ.'
૧. આવચૂ. ૨. પૃ. ૬૧. અગડદા ઉજેણીના રાજા જિયg(૩૬)ના સારથિ અમોહરહનો પુત્ર. તેની માતા જસમતી. તેના પિતાના મૃત્યુ પછી તે પોતાના પિતાના મિત્ર દઢપ્પહારિ(૨) પાસે અસ્ત્રવિદ્યા શીખવા માટે કોસંબી ગયો. તે અસ્ત્રવિદ્યામાં નિપુણ બન્યો અને પોતાનું પ્રાવીણ્ય બતાવવા તે રાજા પાસે ગયો. તેની કલા જોઈ રાજા ઘણા પ્રસન્ન થયા. એક વાર નામચીન ચોરને તેણે કુશળતાપૂર્વક હણ્યો. રાજા તેના ઉપર એટલા બધા ખુશ થઈ ગયા કે તેણે પોતાની કુંવરી તેને પરણાવી. તે અગલુદત્ત નામથી પણ ઓળખાતો હતો. ૨. ઉત્તરાશા. પૃ. ૨૧.૩-૨૧૪, ઉત્તરાયૂ.. ૧૧૬, આવયૂ.૧. પૃ. ૪૫૨, વ્યવસ. ૮.
પૃ. ૩૯. અગણિ (અગ્નિ) વિયાહપત્તિના ચૌદમા શતકનું પાંચમુ ઉદ્દેશક.
૧. ભગ. ૫૦૦. અગન્ધિ (અગસ્તિ) અ યાસી ગ્રહોમાંનો એક ગ્રહ.' 1. સ્થા.૯૦, સૂર્ય. ૧૦૧, જબૂ.૧૭૦, સ્થાઅ. પૃ. ૭૯-૮0, સૂર્યમ. પૃ. ૨૯૫-૯૬,
ખૂશા. પૂ. ૫૩૪-૩પ. અગદ પોતના વનય અને નમ્રતા માટે પ્રસિદ્ધ એક વૈદ્ય. તેની કથા આ પ્રમાણે છે – એક વખત એક રાજાના રાજયને દુશમનોએ ઘેરો ઘાલ્યો. રાજા પાસે ખૂબ નાનું સૈન્ય હોવાથી તેને દુશમનોનાં સૈન્યોનો મુકાબલો કરવો મુશ્કેલ લાગતો હતો. તેને એક તરકીબ સુઝી. તેણે પાણીમાં ઝેર નાખવા માંડ્યું. આ માટે લોકોએ રાજાને ઝેર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org