________________
ગીતાહન ]
પૂર્ણમાંથી પણ લેતાં અવશેષ પણ પૂર્ણ જ રહે છે.
[
૧૯
महर्षिओने स्मरणाञ्जलि
– – ––– नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् ।
देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् ॥ * જે પરમાત્માએ પિતે જ બ્રહ્માંડ ઉત્પત્તિ પૂર્વ હજારે દિવ્ય વર્ષો સુધી જગત લીલાને માટે જેલમાં રહી તપ કર્યું છે જેથી તેમને નારાયણ (નાર+અયન; પાણી એ જેનું ઘર છે તે) એવું નામ પ્રાપ્ત થયેલું છે એવા પરબ્રજ પરમાત્મસ્વરૂપ નારાયણને, નરેમાં શ્રેષ્ઠ એવા નરને તથા વિદ્યાનિધિ શ્રી વી સરસ્વતી માતાને સાષ્ટાંગ પ્રણામ કરીને આ જય એટલે જે થકી મિથ્યા મોહ વડે થયેલ અજ્ઞાનનો નાશ થઈ તમામ દુખો ઉપર વિજય મેળવી શકાય છે એવી પરમાત્મપ્રાપ્તિ કરનારા સંહિતા(ગ્રંથ)ને આરંભ કરું છું.
लौकिकानां हि साधुनामर्थ वागनुवर्तते । ऋषीणां पुनराद्यानां वाचमर्थोऽनुधावति ॥
મ
લૌકિક પંડિત અને વિદ્વાને ગમે તેવા સત્ત્વગુણસંપન અને સાધુ સ્વભાવી હોય તેમની વાણી ગમે તેટલી આકર્ષક, છટાવાળી કે મધુર લાગતી હોય; તે પણ તે લૌકિક ઇચ્છાથી પરની સ્થિતિના અનુભવથી વંચિત હોવાથી તેઓ નિર્વાસન થયેલા હતા નથી જેથી તેઓની વાણી લૌકિક એવા વૈષયિક પદાર્થો જ ઇચ્છે વા અનુસરે છે ત્યારે એથી ઊલટું આત્મદર્શ જીવન્મુક્ત મહર્ષિઓની વાણીને લોકિક એવા વૈષયિક પદાર્થો જ ઈચ્છે વા અનુભવે છે; કારણ કે તેમની વાણુ થકી તે લૌકિક પદાર્થો અવિષય રૂપ બની આત્મોન્નતિરૂપ દવેયને સાધ્ય કરી અખંડ સુખશાંતિને પ્રાપ્ત કરી શકે છે; જ્યારે વિષયેચ્છ પદાર્થવાળી વાણી થકી વિષયેચ્છાને પ્રાદુર્ભાવ ઉત્તરેત્તર વધતો જઈને છેવટે અધ:પતનમાં જ પાડે છે. આ રીતે એ બંનેની વાણીમાં જમીન અને આકાશ જેટલું અંતર છે; આથી જ જીવન્મુક્તોની વાણી પ્રાસાદિક કહેવાય છે.
तमृषि मनुष्यलोकप्रवेशविश्रामशाखिनं वाचाम् ।
सुरलोकादवतारपान्तरखेदनिछदं वन्दे ।। વાસુધા શ્રી સરસ્વતી, શારદા, વિદ્યા વા વાવીને દેવલોકમાંથી માનવામાં અવતીર્ણ થતાં થયેલા એને શાંત કરનારા અને શ્રીશારદાદેવી મનુષ્યલોકમાં અવતીર્ણ થયા પછી આ જગતમાં તેને વિશ્રાંતિ માટે શીતલ છાયા આપનારા વૃક્ષરૂપ બનેલા તે સર્વે મહર્ષિએને શતશઃ પ્રણામ હે,