________________
ભવાંતરના પરિભ્રમણની સખ્યા વધતી જાય છે. માટે જ દ્રવ્યહિ સાથી પ્રથમ મુક્તિ મેળવા તેનાથી
બાહ્ય અને આત્મિક ઘણા ઘણા લાભે। શાસ્ત્રકારોએ જણાવ્યા છે. દયા ધર્મોના પ્રભાવે શરીર નિરાગી મને, ભાગ્ય, સૌભાગ્ય રૂપ રાજ્યાદિક સંપત્તિ આદિ મળે તેમ અ ંતિમ મેાક્ષ પણ મળ્યા સિવાય રહે નહિ, પ્રાણના ભાગે પણ પર રક્ષણ થાય તે ઘણું પ્રશંસનીય કહેવાય છેવટે સ્વાર્થ માટે પર રક્ષણના બદલે પરભક્ષણ કહેતાં પરને તકલીફ પરને પીડા, પરનું ખાવુ એ ત્યાજ્ય કરીને જીવન જીવી શ પુરુષાનાં મુખે આપણે પ્રશંસનીય બનીએ એવી દ્રવ્ય દયા ભાવદયાનું આચરણ થાય એવી ષ્ટિ રાખવી જરૂરી છે. જે આ પુસ્તકના મુખ્ય પાત્ર ચરિત્ર નાયક ધસ્મિલ કુમાર છે તે યા ધર્મોના આધારે દયા ધર્મના પુનિત પ્રભાવે અગ્રિમ પદ સુધી મઝિલ કાપતા જશે, અને ક્રમે કરીને તે મહાન ભવ્યાત્મા મેાક્ષના ભેાક્તા મનશે મેાક્ષના ભક્તા બનવાની ભાવનાવાળાએ દ્રવ્ય તથા ભાવયાનુ આરાધન કરવું જોઇએ. અર્થાત હિંસાથી મુક્ત બનવું જોઇએ.
જૈન દર્શનની વિશિષ્ઠતા એ છે કે આ દર્શોને ઘણા અમૂલ્ય શબ્દો આપ્યા છે તેમાં સામયિક’ પણ એક મહા મૂલા શબ્દ છે. આ એક વૈજ્ઞાનિક શબ્દ પણ છે, અને સાથે સાથે ગેજ્ઞાનિક ક્રિયા છે. આવી ક્રિયા કોઈ ધર્મ પાસે નથી,
સ્વયં સ્વયં પરીક્ષણ કરવા માટે અને સ્વયંના