________________
આજે પાશ્ચાત્ય સ ંસ્કૃતિની વિકૃતિથી મૂકી રહ્યા છીએ. બાહ્ય ડેકોરેશન ગમે કૃત્રિમતા એ કૃત્રિમતા જ રહે છે.
જા આંધળી દોટ તેટલા થાય પણ
સમાજ પુરુષ પ્રધાન હેાવા છતાં પુરુષોએ વસ્વ સાચવી ન રાખ્યું. જેથી વધતા જતા સડો અટકાવી પણ શક્તા નથી. વધુ તે કરૂણ કથની સાથે ભારપૂર્વક જણાવવુ પડે કે પુરુષો સ્ત્રીઓને બહેકાવે છે. પુરુષાને સૌદ ગમે છે એટલે વધારે ને વધારે પ્રાત્સાહન આપે છે. પરિણામે બહેન દીકરીઓની પરિસ્થિતિ વધુ હાનિકારક રૂપે બગડતી જાય છે. જેના પિરણામે સૌ જુએ છે.
આપણી હેને! બ્યુટી પારની મુલાકાતે લે છે. આજે વેપારીએ પણ એવા અનેલા છે કે મ્હેનાને પેાતાને દેહુ શણગારવા જાત જાત ભાત ભાતની સાધન સામગ્રી લાવી આપે છે. પણ એ સામગ્રીનુ ં સર્જન કેવી રીતે થયું તે કેઈ જાણે છે ? લિપસ્ટીક આઇ શ્રૌ, આઇલાઇનર બ્લીચીંગ વિગેરેમાં જે કેમીકલ્સ વપરાય છે તેનાથી મૂળ ચામડી ખરાબ થાય છે. સસલાની હૃદય દ્રવિત થઈ જાય તેવી કારમી ચીસે સંભળાય તેવી હિઁ'સક પ્રવૃત્તિમાંથી લિપસ્ટીક મને છે. તેનાથી હાડ કાળા અને તેમ કેન્સર થવાનો સંભવ પણ ખરા ! આ સિવાય અનેક આખતામાં આજના વર્ગ હિંસકમય સાધના-હિંસાથી સર્જેલા સાધ નાના ઉપયાગ જે થાય છે. તે હિંસાથી મુક્ત બનવાની ઘણી જ જરૂર છે. અજ્ઞાનતાદિના કારણે દ્રવ્ય હિંસામાં રાચેલા આત્મા ભાવહિંસા તરફ જઇ રહ્યો છે જેથી તેના