________________
જ્ઞાન માટે પ્રતિબંધક છે) થી મુક્ત બને અથવા મુકત બનવા પુરૂષાર્થ આદરે.
એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવન આપણું દેહ, સુખ. જીભ લાલસા, રસના ભૌતિક સુખાદિ માટે કેવી ભયંકર વિરાધના થાય છે તે વિચારવાની જરૂર છે. દા.ત. પાન ખાવાની કુટેવ વાળાને ખબર નથી કે અજ્ઞાન અવસ્થાના પ્રભાવે એકેન્દ્રિય જીવનાં દેહને કચડી રહ્યો છું પણ જ્યારે તે આત્મા સબળ બનશે અને પાન ખાનાર નિર્બળ બનશે ત્યારે તે આપણને ચકવત્તિ વ્યાજ સહિત કચડશે ત્યારે આપણું શું થશે ? અરે મહાનુભાવે. ભાગ્યશાળી સમજીએ જે અનંત ઉપકારી તારકે આપણા એકાંત હિત માટે માર્ગ બતલા કે અભય અનંતકાય ત્યાજ્ય છે. છતાં કહ્યા ન્દ્રિયની રસનાને આધીન બનેલા અનંતા ના કલેવરને ભીંસી નાંખે છે પણ જ્યારે તે અનંતા સબળ બનીને આપણને ભીંસમાં લેશે ત્યારે હે આત્મન તારું શું થશે. તેને વિચાર કર્યો ?
ભૂતકાળ અહિંસક જણાતા હતા ત્યારે આજે આ વર્તમાનમાં ભયંકર હિંસક કતલખાનાઓ, મત્યાદિ ઉદ્યોગે. વાંદરા ઉછેર આદિ ભયંકર હિંસાના કારણે જે સન્માર્ગ ને ચૂકી ગયા, સન્માર્ગ ભૂલી ગયા, અરાજક્તા ઉભી થઈ અને પરિણામે વેર-ઝેરના કારણે વધતા જવાના ભવાંતરમાં તેને કવિપાકે ભેગવવાનો સમય આવી ઉભું રહેશે, માટે હિંસા ત્યાજય છે, અહિંસા જ આદરણીય છે.
સ્વ શરીરની શોભા પર પદાર્થથી પુદગલના આધારે