________________
ભાજપ્રબંધ ભાષાંતર.
સુધી ભુંગળીમાં રાખી મૂકીએ તોપણ તે સીધું થતું નથી. કહ્યું છે કે–“ લસણને કસ્તુરી, ચંદન, કેશર અને કપૂરથી વાસિત કરીએ તાપણ તેની દુર્ગંધ જતી નથી. પ્રકૃતિના ગુણા જાતિના ઢાષથીજ હાય છે.” આ પ્રમાણે વિચાર કરીને ક્રોધ પામેલા રાજાએ સિંધુલને મેાજન કરવા બેલાવી સવાહન કરનાર સેવક પાસે તેના શરીરનું મન કરાવી સર્વ અવયવા જીદા કરાવી–શરીરના સાંધેસાંધા છુટા પડાવી તેની આંખા ખેંચાવી લીધી, ત્યારપછી પાછા શરીરે સારે કરી તેને છેડી દીધા.
એકદા આકારામાં કોઇ યક્ષિણીના શબ્દ સાંભળી સિંધુલે તેના પર બાણ મૂકયું. તે માણે તે પક્ષિણીને વીંધી રાજસભામાં રાજા પાસે આવીને પડ્યુ. રાજાએ તે માણ હાથમાં લઇ તેમાં સિંધુલનુ નામ જોઇ તેને મેલાવીને પૂછ્યું કે- શા માટે આ માણ તે મૂકયું હતું ? ” તે માલ્યા કે “ હું રાખ્તવેથી હું, તેથી મેં પક્ષિણીના શબ્દને અનુસારે ખાણ મૂકયું હતું, તે તેને હણીને તમારી પાસે પડ્યુ છે. ” તે સાંભળી રાજાએ પેાતાને પણ આ રતિજ મારવાની શકાથી તેને કાષ્ટના પાંજરામાં નાંખ્યા. ત્યાં રહેલા તે સિંધુલની પત્નીને કેટલેક દિવસ શુભ સ્વપ્નથી સૂચિત પુત્ર થયો. કહ્યું છે કે “ ત્યારપછી પ્રભુ, મંત્ર અને ઉત્સાહ એ ત્રણ પ્રકારની શક્તિ જેમ અક્ષય ધનને ઉત્પન્ન કરે તેમ સમય પૂર્ણ થયે ઇંદ્રાણી જેવી તે રાણીએ સૂર્ય ની સાથે નહીં રહેલા એટલે અસ્ત નહીં પામેલા અને ઉંચ સ્થાને રહેલા પાંચ ગ્રહેાવડે જેની ભાગ્ય સપિત્ત સૂચવેલી છે એવા શ્રેષ્ઠ પુત્રને જન્મ આપ્યો.” તે પુત્રનુ નામ ભાજ પાડ્યુ.
( ૭ )
તે પુત્ર અનુક્રમે વૃદ્ધિ પામી આઠ વર્ષ ના થયા. એટલે તે અભ્યાસ કરવા લાગ્યો. તેમાં તે અનુક્રમે શબ્દ ૧, અલકાર ર, તર્ક ૩, આગમ ૪૬ ગણિત ધ, કળા રૃ, કલ્પ ૭, શિક્ષા ૮, વિનોદ ૯, વિજ્ઞાન ૧૦૬ મંત્ર ૧૧, સામુદ્રિક ૧૨, શકુન ૧૩, ચિકિત્સા ૧૪, મહાવ્ય ૬૫, મેક્ષ ૧૬, ધ ૧૭, અ ૧૮, વાસ્તુશાસ્ત્ર ૧૯, શ્રેષ્ઠ મહા નામકાશ ૨૦, સુવિદ્યા ૨૧, છંદ રર, સ્વપ્ન ર૭, નવ રસયુક્ત કાવ્ય ૨૪, નાટ્ય ૨૫, ધી (બુદ્ધિ) ૨૬, નાદ ર૭ અને શમ્ર ૨૮ સંબધી શાસ્ત્રો લીલા પૂર્વક શીખ્યા. ત્યારપછી ખરૢ ૧, કુંતલ ર, ભાલા ૩, ગોફણ ૪૬ ધનુષ પ, કુંત ૬, ફરી ૭, સુગર ૮, નારાચ ૯, પતમાલ ૧૦, પાશ ૧૧, શરી ૧૨, સૃષ્ટિ ૧૭, ગદા ૧૪, ઢીંકુલી ૧૫, શિલ્લ ૧૬, કરી ૧૭, વસુષ્ટિ ૧૮, લક ૧૯, યત્ર ર૦, ત્રિશૂળ ર૧, ઝસ રર, દંડ ૨૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org