________________
અધિકાર ૨ જો.
( ૨૯ ) આંખે કાણા ભીમ નામના માણસો જે ગામમાં હતા તેઓ તે ન હેાતા. પછી તે પાંચમામાંથી તે સ્ત્રીએ પેાતાના પતિને શોધી લીધા. તે વખતે તે પાટણ નગર નરસમુદ્રનું બિરૂદ પામ્યું. આ પ્રમાણે તે પાટણમાં ઘણા લેાકેા વસે છે. વળી હે ભેાજરાજા ! ( જે કોઈ વિજ્ઞાન:મને વિદ્યાના અતિશયથી જીતે તેના ઘરમાં હું પાતે પાણી ભરૂ’. ... એવી સ્પષ્ટ પ્રતિજ્ઞા કરનારી સરસ્વતીને ત્યાંના લેાકાએ જીતી લીધી છે, તેથી તે સરસ્વતી [ નદીરૂપે ] ત્યાં આવીને હજી સુધી જળ વહે છે; કારણ કે સજ્જનની વાણી જ પ્રમાણ છે. સજ્જનની માલેલી વાણી અન્યથા થતી નથી. સારાંશ એ છે કે તે પાટણમાં ઘણા વિદ્વાનેા વસે છે.
કાશ્મીર દેશમાં સરસ્વતીના દેવળની આગળ અને પાછળ ખેતેર ખેતેર ગાઉના પ્રમાણવાળાં એ કેશરના ક્ષેત્રે છે. તેમાં પણ અમુક ઠેકાણે ઉત્તમ કેશર ઉત્પન્ન થાય છે અને બીજે ઠેકાણે કંકુ જેવું સામાન્ય થાય છે. આવુ· ઉત્તમ જાતિવ ́ત કેશર એક વેપારીએ એક રૂપિયાનું એક રૂપિયા ભારને ભાવે તમામ ખરીદી લીધુ' અને દરેક પાડાના ચારે પગ નીચે સાત સાત પાકી ઈંટેડ મૂકવાથી તે સવ ઇંટો જેટલા ભારવડે ભાગી જાય તેટલા કેશરના ભારવાળા એક સા આ પાડા ભર્યા, અને “ જે કોઇ નિક એકજ છાપનાં નાણાંવડે આ સર્વ કેશર ખરીદ કરશે તેને જ હું આપીશ, બીજાને નહીં આધુ ' એવી પ્રતિજ્ઞા કરી દિલ્લી વગેરે શહેરોમાં ભમતા ભમતા તે વેપારી પાટણમાં આળ્યા. ત્યાં દરવાજામાં પેસતાંજ તેને સામદત્ત નામના શ્રેષ્ઠી મળ્યો. તે શ્રેષ્ઠીને ઘેર હમેશાં પ્રભાતે છપ્પન કોટીના સ્વામીપણાને જણાવનારૂં ભુંગળ વાગતું હતુ. તે શ્રેષ્ઠીએ તે વેપારીને પૂછ્યું કે—“ તમારા પાડા ઉપર શી વસ્તુ ભરી છે ?” તેણે જવાબ આપ્યા કે —“ તે ચીજ તમારાથી લઈ શકાય તેમ નથી, માટે પૂછીને શું કરો ? ” તે સાંભળી મનમાં કાંઈક અહુ કાર આવવાથી શ્રેષ્ઠીએ કહ્યું કે—“ કહેાને, જોઇશ, કહેવામાં તમારૂ કાંઇ જશે નહીં. ત્યારે તે ખેલ્યા કે--“ આમાં રૂપિયાનું રૂપિયા ભાર મળે તેવું કેશર છે. ’” ત્યારે શ્રેષ્ઠીએ કહ્યું કે—“ ચાલા મારે ઘેર, હું તમારૂ' થશે તેટલુ` ધન આપીને સ કેશર લઈશ. ” એમ કહી તેને પેાતાને ઘેર લઇ જઈ એક જ પહેાર છાપવાળા રૂપિયા આપી તેણે સર્વ કેશર લીધું અને પેાતાને માટે સાત માળના મહેલ નવા થત હતા, તેને માટે ચતા પલાળેલા હતા તે ચૂનામાં તે સવ કેશર ન‘ખાવી
""
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org