________________
દ્વિતીય અધિકાર.
( ૩૩ ) હંગવુ એ સ અન્ય મનુષ્યોને દાષરૂપ છે, તેજ વેશ્યાઓને અલંકાર રૂપ છે. ” તથા—“ જે વેશ્યા વિચિત્ર પ્રકારના અનેક જાર પુરૂષાથી ઘસાય છે, જે નિરતર મઘ માંસમાં આસક્ત રહે છે, જે અતિ ાન ય છે, જે વચનમાં કામળ છે પણ ચિત્તમાં દુષ્ટ છે એવી ગણિકાને શ્રેષ્ઠ પુરૂષો ભાગવતા નથી.
બીજા પ્રશ્નના જવાબ આ તપસ્વી છે. કારણકે આને આ ભવમાં તાપ, શીત, તૃષા અને ક્ષુધાને સહન કરવા ઉપરાંત ઉત્કૃષ્ટ ક્રિયાનુષ્ઠાન કરવાથી કાંઈપણ શરીર સબંધી સુખ નથી, પરંતુ મહા તપના પ્રભાવથી તેના અશુભ કર્મોના નાશ થવાને લીધે પરલાકમાં રવ અને મેાક્ષનું અનગ લ સુખ મળશે, તેથી ત્યાં સ છે. કહ્યું છે કે—“ જે તપથી વિઘ્નના સમૂહ દૂર થાય છે, દેવતાઓ પણ દાસણું કરે છે, કામ શાંત થાય છે, ઇંદ્રિયાના સમૂહનું દમન થાય છે, કલ્યાણ પ્રાપ્ત થાય છે, મહા સમૃદ્ધિ મળે છે, કમ ના ક્ષય થાય છે, અને સ્વર્ગ તથા મેાક્ષ સ્વાધીન થાય છે, તેવા તપ શું શ્લાઘા કરવા લાયક નથી ? ” વળી કહ્યું છે કે ડ્યિાના અસંયમ એ આપત્તિના માર્ગ છે અને તેને જય એ સપત્તિના માર્ગ છે, માટે તેમાંથી જે માર્ગ શ્રેષ્ઠ લાગે તે ભાગે જાએ. ”
હે રાજા ! ત્રીજા પ્રશ્નના જવાબ તમે પાતેજ છે; કારણકે તમને આ ભવમાં અઢાર લાખ અને ખાણું ગામવાળા માલવ દેરા, ચાઢસા ને છેતેર મઢાન્મત્ત હાથીઓ, દશ લક્ષ તેજસ્વી ચપળ અદ્યો અને રૂપમાં રંભા જેવી સાતસા રાણીએ વિગેરેના સ્વામીપણાનુ સુખ છે અને નિરંતર લક્ષ દાન વિગેરે પુણ્ય કરવાથી પરલેાકમાં પણ રાજ્ય અથવા દેવલેાકના સુખાર્દિકની સ“પત્તિ પ્રાપ્ત થશે. કહ્યું છે કે—“ અભયદાન, સુપાત્રદાન, અનુકપાદાન, ચિતદાન અને કીર્તિદાન એ પાંચ દાનમાંથી પહેલા એ દાન મેાક્ષ આપનારાં છે, અને બાકીનાં ત્રણ ભેગાદિક આપનારાં છે. ” વળી કહ્યું છે કે ગાયને ખાળ આપવાથી પણ તે મધુર દુધરૂપે પિરણામ પામે છે, અને સર્પ ને દુધ આપવાથી પણ તે વિષરૂપે પરિણમે છે, તેથી પાત્ર તથા અપાત્રના વિચાર કરી સુપાત્રને દાન આપવું એ ઉત્તમ છે. તથા કહ્યું છે કે દીધેલાનું અને ભગવ્યા માઢ અંતર દેખાય છે; કેમકે દીધેલું કલ્યાણને ઉત્પન્ન કરે છે, અને ખાધેલુ વિટ્ટારૂપ થાય છે. ’” વળી કહ્યું છે કે દાન એ મનુજેંદ્ર અને અસુરે ની પદવી
,,
,,
૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org