________________
અધિકાર '' ઠે.
( ૧૮૭ ) આ પ્રમાણે માગણી કરવાથી રાજાએ સર્વે પડતાને કાશી જવાની આજ્ઞા કરી. રાજાની આજ્ઞા થવાથી સવ પડિતા તે બ્રહ્મચારી સાથે ચાલ્યા. માત્ર એક કાળીદાસ કાશી ગયા નહીં. ત્યારે રાજાએ તેમને પૂછ્યુ કે “ હે કવીન્દ્ર ! સ પડતા ફણી જાય છે અને તમે કેમ જંતા નથી ?” કવિએ હસીને કહ્યું- હે રાજન ! તમે સ જાણેા છે, તા પણ હું આપના પૂછવાથી કહુ છુ કે જેઓ શ’ભુથી દૂર રહેલા હોય છે તે જ તીધે જાય છે; પરંતુ જેમના ચિત્તમાં નિતર પાવ તીપતિ રહેલા હોય છે, તેને તે તેજ ઉત્તમ તીર્થં છે.” તે સાંભળી રાજા પ્રસન્ન થા.
"
એકદા રાજાએ કાળીદાસને પૂછ્યું' કે“ આજે તમે કાંઇ પણ નવીન સાંભળ્યું છે ? ” કાળીદાસ એલ્યા—“ મેરૂપર્વતની ગુફાઓમાં, હિમાલયના શિખરો ઉપર, મહેદ્ર પર્વત ઉપર, કૈલાસ પર્વતની શિલાઓ ઉપર, મલય તના પ્રદેશામાં અને તેવા બીજા દેવતાઇ સ્થાનામાં લેાકાલાકના વિચાર કરનાર ચારગણા તમારા યશનું ગાયન કરે છે, તે મેં હે ભેાજરાજા! સાંભળ્યુ છે. ” તે સાંભળી રાજાએ કાળીદાસને દરેક અક્ષરે લક્ષ લક્ષ ટંક આપ્યા.
એકદા સવ પડિતાના કાશી જવાથી અને કાળીદાસ વેશ્યામાં લંપટ હોવાથી રાજાએ વિચાર કર્યો કે- ખાણ, મયુર, રામચંદ્ર અને મહેધર વિગેરે પડતા મારી આજ્ઞા માનતા હતા, અને આ કાળીદાસ તેા વેશ્યામાં આસક્ત હાવાથી આવી આજ્ઞાને આદર કરતા નથી. ” એમ વિચારી રાજા દાક્ષિણ્યતાને લીધે કાંઈ માલ્યા નહીં, પરંતુ કાળીદાસને કાંઇક અવજ્ઞા સહિત જોવા લાગ્યા. તેવી તેની અવજ્ઞા જાણી એક દિવસ સભામાં આવીને કાળીદાસ ખેલ્યા કે
આ જગત પ્રથમ કેાઈ વિશાળ હૃદયવાળાએ ઉત્પન્ન કર્યું, તેને બીજા કોઇએ ધારણ કર્યું, તેને જીતીને બીજા કોઇએ મનુષ્યાને આપ્યુ. અને તેમાંના કેટલાએક ધીર પુરૂષ! આ ચાદે ભુવનને ભાગવે છે, છતાં માત્ર કેટલાક ગામેાનુ સ્વામીપણું પ્રાપ્ત થવાથી પણ મનુષ્યાને મદ્રવર આવી જાય છે તે શું ? ” વળી− હું મિત્ર વૃક્ષ ! નિર તર તારા ફળોની વૃદ્ધિ થાઓ, તારી સેંકડા શાખા વિસ્તાર પામેા, અને પૃથ્વીપર રહેલા પેાતાના આશ્રિત જનાને તારા સફળેવ તું નિરંતર સત્કાર કરે, પરંતુ અમે સ વર્ણોમાં ઉત્તમ શ્રીમાન્ રાજહડસ દ્વિજો છીએ, તેથી અમને તારે કાગડા, ગીધ, ઝિંટાડી કે બગ૧ બ્રાહ્મણુ, પક્ષે પક્ષી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org