Book Title: Bhojprabandh Bhashantar
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 220
________________ અધિકાર ૭ મો. ( ૨૦૩ ) સ્યા ?” ત્યારે ગાવિ પડિત મેલ્યા કે હું ભેાજરાજા ! શું આપને ખખર નથી કે સ્રીના ચરિત્રપર વિશ્વાસ રાખવા નહીં.' તે સાંભળી રાજાએ તે ગાવિંદને પરસીલ’પટ જાણી રાણી સહિત દેશનિકાલ કર્યાં. ઇતિ કુશીળગેવિ કવિ પ્રબંધ, એકદા દેવરાજ નામના કવિ રાજાના દ્વાર પાસે ચિરકાળ સુધી ઉભા રહ્યો, પરંતુ તેને રાજાનાં દર્શન થયાં નહીં. તેને જોઇ એક બેહત્ય નામના પતિ ‘હું રાજાના માનીતા છું” એમ ગવ કરતા હતા, અને “ હું તે રાજભવનમાં જાણે આવું છું, અને આતે દ્વારપાળે જણાવ્યા છતાં હજી મહારજ છે ” એમ તેની પાસે ખેલતા હતા. તે સાંભળી તે દેવરાજ કવિ ખેલ્યા કે ખિલાડી ભલે ઘરની અંદર પ્રવેશ કરે અથવા રાજાના ઘરમાં કુતરી ભલે ફર્યાં કરે, પણ તેથી બહાર આંગણે રહેલા હાથીને કાંઇ નુક્શાન નથી. ’’ હકીકત રાજાના જાણવામાં આવી એટલે એડ્થ પતિને રાજાએ ગર્વિષ્ઠ જાણી રાજભવનમાંથી કાઢી મૂકયા. ઇતિ દેવરાજકવિ પ્રબંધ આ એકદા રાત્રે રાજાએ નગરમાં ફરતાં એ ચાર જોયા. તેમાંથી એક ખેલ્યા કે હે મિત્ર ! જગતમાં ગાઢ અંધકાર છતાં પણ અજનના પ્રયોગને લીધે હું પરમાણુ જેવી ઝીણી વસ્તુ પણ રાત્રે જોઇ શકું છું, તેથી સંભારગૃહમાંથી૧ આ ધનસમૂહ હું લાગ્યે છું; પણ મને તે સુખને માટે થવાના નથી.” ત્યારે બીજો મરાલ નામના ચાર ખેલ્યા કે–સંભાર ગૃહમાંથી સુવર્ણ ના સમૂહ લાવ્યા છે અને તે સુખકારક થવાના નથી એમ કેમ બેલે છે ? ’” ત્યારે તે શકું ત નામના પહેલા ચાર મેલ્યા કે ચાતરફ નગરના આરક્ષકા ફર્યાં કરે છે, તેઓ ભેરી, પડહુ અને:કાહલ વિગેરે વગાડરો, એટલે તેના નાદવડે સ લેાકા જાગી જશે; તેથી આપણે આ ધન વડે ચીને જલદી પેાતાતાન ઠેકાણે જતા રહીએ.” મરાલે કહ્યું–“હે મિત્ર ! તું આ બે કરોડ જેટલા મૂલ્યવાળા મણિએને શુ કરીશ ? ” શકુંતે જવાબ આપ્યા કે આ ધન હું એક શુકર બ્રાહ્મણને આપવાના છું. તે આ નગરના ઉત્તર દર૧ રાજાનેા ભડાર સંભવે છે. ૨ શુકલ બ્રાહ્મણાના પણ ગુરૂ કહેવાય છે, ,, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230