________________
( ૨૦૮ )
ભાજપ્રબંધ ભાષાંતર.
રહિત સ ઉદ્યમવર્ડ કામ કરાવતાં રાજાએ ભાજરાજાના પ્રાસાદ કદારા સુધી આવ્યા તેટલામાં તા. પાતાનેા પ્રાસાદ પૂર્ણ કરી તેના પર કળા ( શિખર ) ચઢાવી ધ્વજારોપણના ઉત્સવના દિવસ મુકરર ફરી તે ઉત્સવ પ્રસંગે ભેાજરાજાને પેાતાની પ્રતિજ્ઞા પ્રમાણે આવવા દૂત દ્વારા નિમંત્રણ કર્યું. તે વખતે પેાતાની પ્રતિજ્ઞાના ભંગમાં ભીરૂ માલવ દેશના રાજા ભેાજ તે પ્રકારે જવા સમથ નહીં હાવાથી મોન જ રહ્યા, અને ત્યાં ગયા નહીં. એટલે શ્રી રાજાએ ધ્વજારોપણ કરી પોતાના એકસો ને છત્રીશ . રાજાએ સહિત સર્વ સૈન્ય લઇ ભેાજ સાથે યુદ્ધ કરવા પ્રયાણ કર્યું. તે વખતે શ્રીક`રાજાએ ભીમ રાજાને ભેાજના રાજ્યના અધ ભાગ આપવા કબુલ કરી માલવ દેરાના પાઘાતને માટે એલાવ્યા. આ પ્રમાણે મ ત્રથી દબાયેલા સની જેમ બન્ને રાજાએથી દબાયેલ ભેાજરાજાનું ગવરૂપી વિષ નષ્ટ થયુ, અને તરતજ તેનું શરીર અકસ્માત રોગગ્રસ્ત થયું. તેથી તેના અધિકારી પુરૂષાએ ચાતરફ જવા આવવાના માર્ગો બંધ કર્યાં અને નગરીમાં અજાણ્યા મનુષ્યના પ્રવેશ સ થા નિષેધ કર્યો. તે વખતે શ્રીભીમરાજાએ શ્રીકણ રાજા પાસે રહેલા પેાતાના ડામર દૂત પાસે ભેાજરાજાનું વૃત્તાંત જાણવા માટે ત્યાં જવાનું કહેવાપાતાના પુરૂષ માકલ્યા. ડામરે તેને એક ગાથા શીખવી પાા માઙલ્યા. તેણે ભીમરાજાની સભામાં આવી આ પ્રમાણે તે ગાથા કહી
“ સ્ત્રવત મુવર્ણ, વિંટ સિટિનું સમુમરો પવળો |
साहा मिन्हणसीला, न याणिमो कजपरिणामो ॥ १ ॥ " ́ આંબાનું ફળ અત્યંત પાકી ગયું છે, તેનું ડીંટ શિચિળ થયું છે, વાયુ પણ ઉત્કટ વાય છે, તેથી શાખાઓ પરસ્પર મળે છે-ઘસાય છે, તે કાય નુ પરિણામ શું આવશે તે અમે જાણતા નથી. ” આ ગાથા સાંભળી ભીમે તેના ભાવાર્થ જાણી લીધે.
અહીં શ્રીભેાજરાજા પરલોકનાં માગ માં પ્રયાણ કરવા તૈયાર થયા. તેથી અંત સમયનું ધક કરી પૃથ્વીપર સુતા. તે વખતે તેની પાસે ખમાવવા વાસ્તે મહાજનેા આવ્યા. તેમની પાસે ભેાજરાજા આ બ્લેાક વારંવાર ખેલી હર્ષિત થયા.
“તત ચન નાંવ, તત્ત યત્ર હેષિત तत्साधितमसाध्यं यत, तेन चेतो न दूयते ॥ १ ॥
૧ સૈન્યની પાછળ રહી શત્રુને હણવા માટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org