________________
અધિકાર ૭ મે.
',
એકદા રામેશ્વર નામના પડિતે રાજસભામાં આવી ભેજરાજા પાસે આવા અવાળા લાક કહ્યા-સવ ઠેકાણે ઉપવાસી રહેનાર સુકવિ રૂપી સિ’હુને કાઇક જ વખત રાજ્યલક્ષ્મી રૂપી હસ્તીના માંસવડે પારણું થાય છે. બીજા પડતા અને પશુઓના ગ્રાહક ઘણાજના હાય છે, પરંતુ કવીન્દ્રો અને ગજે દ્રોના અહંક તેા રાજા વિના બીજો કે હેાતા નથી. વેશ્યાજના સુવર્ણના અલકારવર્ડ અને ઉત્તમ વજ્રોવડે શાબે છે, પરંતુ રાજપુત્ર તેા પરાક્રમ અને દાનવડે જ રોાભે છે.” આ પ્રમાણે સાંભળી રાજાએ તેને પોતાના શરીરના સવ અલંકારો તથા બે લાખ ટક આપ્યા. ત્યારે તે રામેન્ધર કવિએ રાજાની આ પ્રમાણે સ્તુતિ કરી.—હે ભેાજરાજા ! હેગુણાના ઘર ! તમારી કીર્તિરૂપી કાંતાના કપાળમાં આકારારૂપી મેાટુ કસ્તુરીનુ તિલક શાભે છે. પડિતાની પાસે પેાતાના ગુણા કહેવાની જરૂર નથી; કારણ કે તેઓ પેાતાની મેળે જ ગુણાને જાણે છે. તથા મુની પાસે પણ ગુણા કહેવાની જરૂર નથી, કારણ કે તે કહ્યા છતાં પણ જાણતા નથી.” આ પ્રમાણે તેના લેાકેાત્તર શ્લાકે સાંભળી સવ પિડા ચમત્કાર પામ્યા. ત્યારપછી સવએ રાજાની આ પ્રમાણે સ્તુતિ કરી.-હે ભેાજરાજા ! તમારે હાથરૂપી મેઘ સર્વ દિશાએમાં પુણ્યરૂપી ઉન્નતિને પામી આકાશમાં ચડી) દૈદીપ્યમાન કાંચનના કણની કાંતિરૂપી વીજળીના ચમકાર સહિત સુવર્ણ રૂપી અમૃતનો વરસાદ વરસાવે છે, તેથી તમારી કીર્તિરૂપી નદી ભરપૂર થઇ ગઇ છે, ગુણરૂપી ગામની પૃથ્વી તૃપ્ત થઇ છે, અર્થીએ રૂપી તળાવે ભરાઇ ગયાં છે, અને વિદ્વાનોને દારિદ્રરૂપી દાવાનળ શાંત થયા છે. વિદ્વાનેાના ભવનેામાં ક્રીડા કરતાં બાળકાના હારા તુટી જવાથી તેના મેતીએ વીખરાઇ ગયા, તે સાવરણીવર્ડ વાસીદું વાળતાં આંગણામાં ગયા, ત્યાં ધીમે ધીમે ચાલતી બાળાઓના પગના અળતાના રંગ લાવવાથી રાતા થયા, તેને દાઢમના ખીનેા ભાસ થવાથી ઘરના ક્રીડાપાટા ચાંચવડે ચણવા લાગ્યા. આ સ શ્રી ભેાજરાજાના દાનનેા વિલાસ છે.” આ પ્રમાણે સાંભળી રાજાએ સર્વ કવિઓને લક્ષ લક્ષ દાન આપ્યું.
ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org