________________
અધિકાર ૬ ડૉ.
(૧૯૧ )
શ્લાક કહ્યો-ભાજરાજાના પ્રતાપના ભયથી તપન ( સૂર્ય ) 1 મિત્રપણાને પામ્યા છે, ઉર્વાનળ વાડવપણાને ( બ્રાહ્મણપણાને ) પામ્યા છે અને વીજળી હૈં ક્ષણિકતાને પામી છે. ” તે સાંભળી રાજાએ કહ્યું કે હું સુકવિ ! સ કરો, બીજો શ્લાક એલોા નહીં. ” એમ કહી રાજાએ તે સુકવિને માણિક્યના ભળેલા સુવર્ણ કળશ તથા સા ગજેંદ્રો ઇતિ શુકદેવ પ્રશ્નધ
આપ્યા.
રાજમાન્ય અને સર્વ શાસ્ત્રના પારગામી મયૂર અને બાણ નામના કવિ કે જે સાસરે જમા થતા હતા અને જે મને પાતપાતાની વિશેષ પડિતાઇ અતાવવા માટે પરસ્પર સભામાં વાદવિવાદ કર્યાં કરતા હતા. તેમને ભેાજરાજાએ કહ્યું કે હે પડતા ! તમે કાશ્મીર દેશમાં જાઓ, ત્યાં સરસ્વતી દેવી તમારા એમાં જેને અધિક પડિંત કહેરો તે ઉત્કૃષ્ટ ગણાશે.” તે સાંભળી તે બન્ને પંડિતો ચેાગ્ય સળ લઇ કાશ્મીર તરફ ચાલ્યા. માગ માં પીપર ભાર ભરેલા મદેન્મત્ત પાંચસો પૃષા જોઇ તેમના રક્ષકે ને તેમણે પૂછ્યું કે આ પેઠીઆએ ઉપર શું ભર્યુ છે ? ” તેઓએ જવાબ આપ્યા કે -એકારની ટીકાનાં પુસ્તકો છે. ’ ફરી બીજા પાંચસો પૃષભે! જોયા. એ રીતે કુલ એ હુજાર જોયા. તે સર્વે ની ઉપર એકારનાજ વિવરણવાળા પુસ્તક છે એમ જાણી તે મને પડતા ગવ રહિત થઇ ગયા. પછી કોઇ એક ઠેકાણે તેઓ રાત્રીએ સુતા. મધ્ય રાત્રીએ સરસ્વતી દેવીએ આવી મયૂરને જગાડી “ જ્ઞતત્ત્વનું નમત્તલમ્ ” એ સમશ્યાનુ પાદ પૂછ્યું'. તરતજ અર્ધ જાગૃત થયેલા મયુરે આ પ્રમાણે સમા પૂર્ણ કરી.—
',
66
दामोदरकराघात -- विह्वलीकृतचेतसा ।
દર્દ પરમત્તન, શતચન્દ્ર નમસ્તનમ્ ॥ ↑ "" “દામાદર ( કૃષ્ણ ) ના કરાઘાત ( મુષ્ટિપ્રહાર) થી જેવું ચિત્ત આકુળવ્યાકુળ થયુ છે એવા ચાર નામના મહેલે આકાશતળ સે ચંદ્રવાળું જોયુ, ”
પછી સરસ્વતી દેવીએ બાણુને પણ તેજ પ્રમાણે સમશ્યા પૂછી. ૧ સૂર્યનું ખીજું નામ મિત્ર પણ છે. ૨ ઔર્વાનળનું ખીજું નામ વડવાનળ પણ છે. ૩ વીજળીનું બીજું નામ ક્ષણિકા પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org