________________
અધિકાર ૬ ડો.
( ૧૯૧ )
જે જે રાજાને ઓળગીને જતી હતી, તે તે રાજા રાજમા ની દુકાનાની જેમ ઝાંખા થતા હતા. આ વર્ણન ઉપરથી કાળીદાસને દીપિકા કાળીદાસ એવુ બિરૂદ મળ્યું હતુ
એકદા કાળીદાસ કાશ્મીર દેશમાં બહુ વિદ્યા છે.એમ સાંભળી ત્યાંના વિદ્વાનેને જીતવા ચાલ્યા. મગ માં કોઇ ગામ આવ્યું, ત્યાં સરોવર ઉપર પાણી પીવા ગયા. તે વખતે તેના ગવ દૂર કરવા માટે સરસ્વતી ધ્રુવી પનિયારીનું રૂપ કરી ખીજી પનિયારીઓ સાથે ચાલતી કાળીદાસની સન્મુખ આવી; અને કાળીદાસને કહ્યું કે -‘વાત વાત: નૈ: શનૈઃ ” આ સમશ્યા પૂર્ણ કરશે. ” ત્યારે કવિરાજ મેલ્યા કે
“ હતાં પુષ્પવતાં દટ્ટા, શુચિહ્નાતો નહાશયે । પુનત્તમનરાવ, વાતિ વાતઃ શનૈઃ શનૈઃ ।। ? || *
“પુષ્પવાળી લતાને જોઈ જળાશયમાં સ્નાન કરી પવિત્ર થયેલા વાયુને જાણે ફરીથી તેના ( લતાના ) સંગની શકા થતી હોય તેમ તે વાયુ ધીમે ધીમે વાય છે. ”
આ પ્રમાણે સાંભળી કાઇ સ્રી આવા અથ વાળા ક્લાક એલી. – કાવેરી નદીને કાંઠે રહેલા વૃઘ્વાપરના સર્પની સ્રીઓએ બાગવતાં બાકી રહેલા, કર્ણાટક અને ચીનની સ્રીઓના પુષ્ટ સ્તનાપુર રહેલ વસ્ત્રના છેડાને હલાવવાથી મઢ થયેલા, અને લાટ દેશની ચપળ સ્ત્રીએના લલાટમાં લટકતા કેશરૂપ તિલકને નચાવવાની ક્રીડામાં રોકાયેલા દક્ષિણ દિશાના વાયુ કે જે પરદેશ ગયેલા પતિવાળી સ્રીઆને યમરાજ જેવા લાગે છે તે ધીમે ધીમે વાય છે. ”
બીજી સ્ત્રી આ પ્રમાણે મેલી– કાવેરી નદીના જળની ઉછ ળતી લહેરો સાથે ક્રીડા કરવાથી શીતળ થયેલા, નિરંતર ચંદનવનમાં ભ્રમણ કરવાથી ઘણા સુગધને પામેલા, ચાલ દેશની સીઆની ચાળીચેાના છેડાને હલાવતા અને થાકી ગયેલી સ્રીએના સ્તનભાગમાં અથડાતા આ વાયુ કે જે પતિના વિયાગથી આતુર થયેલી યુવતીઓના વેરી જેવા છે તે ધીમે ધીમે વાય છે. ’’
૧ પુષ્પવાળી એટલે ઋતુવાળી સ્ત્રીને જોઇ એટલે સ્પર્શી કરી જેમ ક્રાઇ પુરૂષ જળાશયમાં સ્નાન કરી પવિત્ર થાય, અને ક્રીથી સ્પર્શની શંકાને લીધે ધીમે ધીમે ચાલે તેમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org