Book Title: Bhojprabandh Bhashantar
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 162
________________ અધિકાર ૫ મા. ( ૧૪૫ ) એકદા સર્વ અંગના આભૂષણાથી અલકૃત ભેજરાજા સિંહાસનપર બેઠા હતા, તે વખતે પાતે પહેરેલા એકાવળી હારરૂપ અલકારથી ગિવ ષ્ટ થતા જોઇ કોઇ ચારણ ખેલ્યા કે—“ હે ભોજરાજા ! એકાવળી હારને જોઇ તમે મનમાં ગ ન કરે!, કારણ કે છેવટ સ રાજ્યઋદ્ધિના ત્યાગ કરી આ શરીર ભસ્મરૂપ થવાનું છે. ” આ પ્રમાણે તેનું વચન સાંભળી તથા દુગ્ધઘટનું દૃષ્ટાંત સાંભળી સસારની અનિત્ય ભાવનાથી ભાજરાતને વૈરાગ્ય ઉત્પન્ન થયા, તેથી તે હાર ચારણને આપી પેાતે ધર્મ આ વિશેષ તત્પર થયા. '' એકદા ભેાજરાજા સભામાં બેઠા હતા, તે વખતે દ્વારપાળે આવી કહ્યું કે હે દેવ ! દ્રવિડ દેશમાંથી કોઇ લક્ષ્મીધર નામના વિદ્વાન આવી દ્વારમાં ઉભે છે. ” રાજાએ તેને પ્રવેશ કરાવવાનું કહ્યું. તેને આવતા જોઇ રાજાએ વિચાર્યું કે અહા ! જે આકારથી જ બીજાઓના મનારથ જાણીને તેને પૂર્ણ કરે છે તેઓને ધન્ય છે. કારણકે તેઓને દીનજનાની દીનવાણી સાંભળવાના વખત આવતા નથી. ” પછી તે બ્રાહ્મણે આવી રાજાને સ્વસ્તિ કહી આશીર્વાદ આપ્યા, રાજાએ તેને પ્રણામ કરી આસનપર બેસાડ્યો. પછી તે વિદ્વાન ખેલ્યા કે—“ હે દેવ ! આ તમારી સભા પડતાથી સુરાભિત છે અને તમે પાતે પણ સાક્ષાત્ ઇંદ્ર જેવા છે; તેથી મારે મારી પંડિતાઇ શુ` દેખાડવી ? તે પણ કહું છું કે—“ વિધાતાએ પ્રથમ ભાજરાજાના પ્રતાપ બનાવી પછી બાકી રહેલા ( કાઢી નાંખેલા ) પરમાણુઓવડે ઇંદ્રના હાથમાં રહેલ વજ્ર બનાવ્યું, આકાશમાં રહેલા સૂર્ય બનાવ્યેા, અને સમુદ્રમાં રહેલા વડવાનળ બનાવ્યા.’” તે સાંભળી સમગ્ર સભા આશ્ચય પામી. રાજાએ અક્ષરે અક્ષરે લક્ષ દાન આપ્યું. ઇતિ લક્ષ્મીધર પ્રબંધ આ અવસરે જ તત્કાળ બીજા પાંચ છ બ્રાહ્મણા રાજસભામાં આવ્યા. તેમને આવતા જોઇ રાજાનું મુખ કાંઇક ગ્લાનિ પામ્યું અને તેણે વિચાર્યુ કે—“ હમણાં જ મે કેટલા બધા વ્યય કર્યાં છે અને તરતમાં જ આ પાંચ છ કવિએ ખીજા આવ્યા ! ” આ પ્રમાણે વિચાર કરતા રાજાને જાણી મહેશ્વર નામના કવિ વૃક્ષને ઉદ્દેશી આ પ્રમાણે અન્યક્તિ ખેલ્યા કે—“ હે ઉત્તમ વૃક્ષ ! તું ચતુષ્પથમાં ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230