Book Title: Bhojprabandh Bhashantar
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 198
________________ અધિકાર ૬ ડૉ. (૧૮૧) હવે જો તમતે સતે ચતુ... હાય તા આજેજ મધ્યરાત્રીએ ચંદ્રોદય થાય ત્યારે સ` માલમીલ્કત લઇને ગુપ્તપણેજ જતા રહીએ, કેમકે જો આજે નહીં જઇએ તે કાલે રાજાની આજ્ઞાથી રાજસેવક આપણને બળાત્કારે ધક્કા મારીને કાઢી મૂકશે, તે વખતે માત્ર એકલા શરીરવડેજ નીકળવુ પડશે. ” આ પ્રમાણે સાંભળી સવે એ નિશ્ચય કર્યાં કે- આજેજ મધ્ય રાત્રીએ અહીંથી નીકળી જવું.” એમ હરાવી સર્વે પાતપેાતાને ઘેર જઇ ગાડાઓમાં અને પેડીઆએ ઉપર સ મીલ્કત ભરી તે રાત્રીએજ તેએ નગર બહાર નીકળી ગયા. તે વખતે કાળીદાસ કવિ વિલાસવતીના ઉદ્યાનમાં બેઠેલા હતા, તેણે માર્ગ માં જતા તેએની વાણી સાંભળી વેશ્યાને કહ્યું કે- હે પ્રિયા ! જોઇ આવ. આ કોઇ બ્રાહ્મણા જતા હેાય તેમ જણાય છે.’” તે સાંભળી વેશ્યાએ ત્યાં જઇ સર્વ વિદ્વાને જતા જોઇ પાછી આવી કાળીદાસને કહ્યું કે “ એક રાજહુંસવડે પણ સરોવરની જે રોાભા હાય, તે હજાર બગલાએ તેને કાંઠે બેસે તાપણ થઈ શકે નહીં. હે સ્વામી ! ખાણ, મયૂર, મહેશ્વર વિગેરે સપિંડતા નાશી જાય છે, તેમાં કાંઈ પણ સંશય નથી.” તે સાંભળી કાળીદાસે કહ્યું કે હે પ્રિયા ! ઘરમાંથી હે મારે પહેરવાનાં ચારણ જેવાં વસ્રો છે તે લાવ, કે જેથી તે વિઓની પાસે જઇ તેમને નાસતા અટકાવું. એવા પુરૂષાર્થ શા કામના કે જેનાથી દુ:ખીજનાની રક્ષા ન કરાય ? યાચકનેાને ન અપાય તેવું ધન શા કામનું ? જે હિતના પુણ્યના મનુષધને ન કરે તેવી ક્રિયા શા કામની ! અને સત્પુરૂષાના વિરોધવાળુ જીવિત હેાય તે તે પણ શા કામનું ?” આ પ્રમાણે કહી વેશ્યાએ લાવી દીધેલ ચારણના વેપ પહેરી હાથમાં ખડગ લઈ બીજે માળે થઇને તે પડતાથી દૂર અધ ગાઉ જઇ પાછે વળી તેઓની સામે આવ્યેા. પછી તે સર્વે ને જોઇ જય જય શબ્દવડે તેમને આશીર્વાદ આપી ચારણની જેવી ભાષાવડે પૂછ્યુ કે “ હે ! વિદ્યાના સમુદ્ર ! શ્રી ભેજરાજાવડે અત્યત માટાઇને પામેલા તમે સર્વે એકઠા થઇને યાં જવા નીકળ્યા છે. ” આ પ્રમાણેની તેની વાણી સાંભળી સર્વે એ તેને કોઇ ચારણ છે એમ જાછ્યું, તે પણ એક પડિતે કુત્તુળથીજ તેને કહ્યું કે- હું ચારણ ! તને શહેરમાં ગયા પછી તા ખબર પડેરોજ, તેથી અહીંજ કહુ છુ કે રાજાએ અમને સર્વ વિદ્વાનોને એક સમશ્યા પૂર્ણ કરવા આપી, તે કોઇ પૂરી શકયું નહીં, તેથી રાજાની આજ્ઞા થવાથી આ બધા કુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230