________________
(૧૬૦)
ભેજપ્રબંધ ભાષાંતર. વિચાર કર્યો, પરંતુ તેનો અર્થ કાંઈ પણ સમજાય નહીં. છેવટે છે માસમાં એક જ દિવસ બાકી રહ્યો, ત્યારે મુખ્ય પંડિત વરરૂચિ મરણના ભયથી ચિંતાતુર થઈ નગર બહાર સ્મશાનમાં એક વટવૃક્ષના કેટરમાં સંતાઈને રહ્યો. તે વખતે તે વડપર રહેલા મોટા ભૂતે નાના ભુતેને કહ્યું કે– કાલે ભેજરાજા ઘણુ પંડિતોને કુટુંબ સહિત મારશે, તેથી તેમના માંસવડે આપણને ઘણું ભેજન મળશે.” તે સાંભળી નાના ભૂતોએ તે વૃદ્ધને પૂછ્યું કે—“ પંડિતને મારવાનું શું કારણ છે?” વૃદ્ધે કહ્યું– શિવ નો અર્થ કઈ જાણતું નથી તેથી.” તેઓએ પૂછયું કે તેનો અર્થ શું છે ? ” વૃદ્ધ કહ્યું–બતે કહેવાય નહીં, કે સાંભળી જાય.” તેઓએ કહ્યું–“હમણાં અહીં કઈ પણ નથી, તેથી કહે.” એ પ્રમાણે તેઓએ ઘણે આગ્રહ કર્યો, ત્યારે વૃદ્ધ કહ્યું કે –“સાંભળે–
अनेन तव पुत्रस्य, प्रसुप्तस्य वनान्तरे । शिखामाक्रम्य पादेन, खङ्गेन च्छेदितं शिरः ॥१॥
આણે (આ રાજપુત્ર) વનમાં સુતેલા તારા પુત્રની શિખા પગવડે દબાવીને-પકડીને ખવડે તેનું મસ્તક છેવું છે.”
આ પ્રમાણે તેને અર્થ સાંભળી વિરચિ હર્ષ પામી પિતાને ઘર આવ્યો. પછી પ્રાત:કાળે ઉત્તમ વેષનો આડંબર કરી ભોજરાજા ની સભામાં આવી સર્વ પંડિતને બેલાવી તેણે કહ્યું કે–જે તમે કેઈએ તેને અર્થ જાયે હોય તે કહે, નહીં તો હું કહીશ. મેં તે તે જ દિવસે જાર્યો હતો, પરંતુ બીજા પંડિતની પંડિતાઇની પરીક્ષા કરવાના હેતુથી જ હું આટલા કાળ સુધી બેલ્યો નથી.” તે સાંભળી સવ પંડિત ન રહ્યા, ત્યારે રાજાએ બહુમાનપૂર્વક વરરૂચિને તેને અર્થ પૂછો, એટલે તરત જ તેણે ઉપર પ્રમાણેને લેક અર્થ સાથે કહ્યો. તે સાંભળી પ્રસન્ન થઈ રાજાએ તેને હતો તેથી બમણે ગરાસ કરી આપે, રાજપુત્રને ચેરની સજા કરી, અને તેની પાસેથી સર્વ રત્ન લઈ તે વણિકની સ્ત્રીને આપ્યાં. પછી પેલા વડપર રહેલા ભૂત એ માં ભેજન ન મળવાથી અવધિજ્ઞાનવડે વરરૂચિનું વૃત્તાંત જાણી લોકેની પાસે કહ્યું કે–
" दिवा निरीक्ष्य वक्तव्यं, रात्री नैव च नैव च । संचरन्ति महाधूर्ता, वटे वररुचिर्यथा ॥१॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org