________________
અધિકાર ૫ મે.
(૧૭) મળી ?' વિશુકવિએ જવાબ આપે કે- “હે ધારાપતિ ! આપના ઘરના ભિક સોમનાથ પંડિતે અતિ દરિદ્ર એવા માણપર કલ્પવૃક્ષનું આચરણ કર્યું છે.” તે સાંભળી રાજાએ તે વિબવિ સભામાં જે શ્લોક બેલ્યો હતો, તેના અક્ષર ગણી તેટલા લાખ ટંક તેને આપ્યા; અને પોતાના મહેલમાં આવી સોમનાથે વિકવિને જેટલી સમૃદ્ધિ આપી હતી તેટલી બધી પિતે તેને બીજી નવી આપી. તે વખતે સોમનાથ બે કે–“હે દેવ ! મારા ઘરમાં જે કાંઈ સમૃદ્ધિ હોય કે ઉદારતા હોય તે સર્વે તમારે જ મહિમા છે.” પછી સીતા બોલી કે–“હે રાજન ! આ સેમિનાથ સત્ય કહે છે; કેમકે કારણ વિના જ પરોપકાર કરનાર મેઘ જે કદાચ વૃષ્ટિ ન કરે, તે શ્રેષ્ઠ લતાઓને પત્ર, પુષ્પ કે ફળ કયાંથી હોય ?” આ પ્રમાણે તેમનાથે સર્વસ્વનું દાન કર્યું છે અને રાજાએ તેને પાછું તેટલું જ ધન આપ્યું તે જોઈ ખુશી થયેલો સીમંત કવિ બોલ્યો કે-“શેષનાગ પોતાની ફણ ઉપર પૃથ્વીને ધારણ કરે છે, શેષનાગને કર્મપતિ પોતાની પીઠ ઉપર નિરતર ધારણ કરે છે અને તે કર્મને સમુદ્ર અનાદરથી પિતાની મથે રાખે છે. અહે ! મહા પુરૂષોના ચરિત્રની વિભૂતિ નિ:સીમ છે.”
ઇતિ વિષ્ણુ અને તેમનાથને પ્રબંધ
એકદા ભેજરાજા સર્વ અંગે ચંદનરસને લેપ કરી મહેલના ઉપલા માળ પર બેઠા હતા, તેને.એક દાસી હાથમાં વીંઝણે લઈ પવન નાંખતી હતી, તેના પવનથી પોતાના શરીર પર ચંદનરસ સુકાતે જે રાજાએ પાસે રહેલા દામોદર પંડિતને કહ્યું કે–બહે પંડિત ! આ વીંઝણાને વાયુ ચંદનના રસને કેમ સુકાવી દે છે ?” ત્યારે પંડિત બે કે–ચંદને અમારા શત્ર સને નિવાસસ્થાન આવ્યું છે એમ જાણુ ક્રોધથી વીંઝણાના વાયુએ શરીરપર રહેલા દિનરસને સુકા હેય એમ લાગે છે. તે સાંભળી રાજાએ તેને લાખ ટંક આપ્યા.
એકદા વર્ષના મેઘને જોઈ રાજાએ દાદર કવિને મેઘનું વર્ણન કરવા કહ્યું, ત્યારે તે બે કે –“ચિંતામણિ, કલ્પવૃક્ષ, કામધેનુ અને નાના મોટા પરોપકારી દે, એમાંના કેઈવડે જગત જીવતું નથી; પરંતુ નિરંતર જળના સમૂહવડે પૃથ્વીને રસીંચતા આ મેઘવડે અને આ પૃથ્વીની ધુસરીને વહન કરતા વૃષભ સમાન તમારા વડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org