________________
અધિકાર ૫ મો.
(૧૪૩) તે સાંભળી રાજા પૂર્વદિશાના સિંહાસનને ત્યાગ કરી દક્ષિણ તરફ મુખ રાખી બેઠા. ત્યારે સૂરિ બીજો લેક બેલ્યા.
" सर्वदा सर्वदोऽसीति, मिथ्या संस्तूयसे बुधैः।। નારથી સૅમિરે પૂછ્યું, ન વત: પતિઃ (નાયઃ) રા”
હે રાજન ! તમે સર્વદા સર્વનું દાન કરનાર છીએમ પંડિત તમારી સ્તુતિ કરે છે તે મિથ્યા છે; કેમકે તમારા શત્રુઓ તમારી પીને પામતા નથી અને પરસ્ત્રીઓ તમારા વક્ષ:સ્થળને પામતી નથી.”
તે સાંભળી રાજા પશ્ચિમાભિમુખે બેઠા.સૂરિત્રીજે કશેક બેલ્યા“ચાહતે તવ ના સ્થાને, કુતિ રિપુરૈ. गलिते तत्प्रियानेत्रे, राजश्चित्रमिदं महत् ॥ ३॥
“હે રાજન! તમારા પ્રયાણદુંદુભિ વાગ્યા ત્યારે શત્રુના હૃદયરૂપી ઘડાએ કુટી ગયા, અને તેમની પ્રિયાનાં નેત્રે ઝર્યા તેમના નેમાંથી પાણી નીકળ્યાં. એ મોટું આશ્ચર્ય છે.”
તે સાંભળી રાજા ઉત્તર સન્મુખબેઠા. સૂરિ ચેાથે લેક બેલ્યા. " सरस्वती स्थिता वक्त्रे, लक्ष्मीः करसरोरुहे । कीर्तिः किं कुपिता राजन् !, येन देशान्तरं गता ? ॥ ४ ॥
“હે રાજન ! સરસ્વતી તમારા મુખમાં રહી છે, અને લક્ષ્મી હસ્તકમળમાં રહી છે, તે કીતિને સ્થાન ન મળવાથી શું કાપ પામી છે કે જેથી તે દેશાંતરમાં જતી રહી છે ?”
આ પ્રમાણે ચારે કલેક સાંભળી રાજાએ સિંહાસન પરથી ઉઠી સૂરિને પ્રણુમ કરી કહ્યું કે–“હે પૂજ્ય ! મેં આપને ચારે દિશાનું રાજ્ય આપું.” સૂરિ બોલ્યા–“હે વિકમાર્ક તૃણ અને મણિ તથા દેહું અને કાંચન સમાન માનનારા અને રાજ્યને શું કરીએ ?” કારણ કે- “ અમે પગ વડે માગમાં ચાલીએ છીએ, નિર્દોષ આહાર એકવાર જમીએ છીએ, જીર્ણ વસ્ત્ર પહેરીએ છીએ, પૃથ્વીપર રાત્રે ક્ષણવાર સુઈએ છીએ, સર્વને સંગ વજીએ છીએ, નિરંતર સમતામાંજ રહીએ છીએ અને પરમ જ્યોતિનું દદયમાં ધ્યાન ધરીએ છીએ. તે હે રાજન ! અમે રાજ્યને શું કરીએ ? ” વળી–“જેઓ દિવસે જોડા રહિત પગવડે ચાલે છે, તેજ ચારિત્રવંત હોય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org