________________
અધિકાર ૪ થા.
(૧૨૩) તમારૂ’ શાસન જાણ્યું ન હેાય, ત્યાં સુધી જ સત્ર ધમ ભાસે છે, જેમ ધતુરા પીધેલા માણસને સત્ર સુવણ ભાસે છે તેમ. પરંતુ આપનું શાસન જાણ્યા પછી તેવા ભ્રમ નાશ પામી જાય છે. ” ઈત્યાદિ વચનેાવડે સ્તુતિ કરતા ધનપાળે બીજાઓને પણ ધર્મોપદેશ આપીને સમકિત પમાડ્યુ.
,,
(C
એકદા શિકાર કરવા જતાં ભાજરાજાએ આગ્રહથી ધનપાળને સાથે લીધે. ત્યાં સન્મુખ આવતી એક હરણીને રાજાએ માણ મારી વીંધી તા પણ તે કંપાયમાન ન થઇ. તે જોઈ રાજાએ તેનું કારણ પૂછવાથી ફાઈ ફાવે ખેલ્યા કે શ્રી ભેાજરાજાએ મૃગયામાં એકક્રમ ધનુષ્યપર બાણ ચઢાવી ક સુધી ખેચી મુઠીમાંથી ખાણ મૂકયું અને તે બાણુ હરણીના શરીરમાં લાગ્યુ. તે પણ તે હરણી “ આ કામદેવ મારા પતિને મારે વશ કરે છે.” એમ ધારી તે સ્થાનથી નાશી ન ગઈ, ચળાયમાન ન થઇ, કપી નહીં, તેમજ ખસી પણ નહીં. ” ફરીથી રાજાએ કોઇ કવિને પૂછ્યું કે હું કવિરાજ ! આ મૃગા આકાશમાં ઉડે અને આ વરાહા ( ભુડા ) પૃથ્વી ખણે છે તેનુ શું કારણ ? ” તે કવિ ખેલ્યો કે—“ હે દેવ ! તમારા શસ્ત્રથી ભય પામેલા આ મૃગા ચંદ્રમાં રહેલા પેાતાના સજાતીય યુગને આશ્રય લેવા આકાશમાં ઉડે છે, અને વરાહા પૃથ્વીની નીચે રહેલા આદિ વરાહુના આશ્રય લેવા માટે પૃથ્વી ખેાઢે છે. ” ત્યારપછી વનમાં એક હરણ ભેાજરાજાના બાણથી વીંધાને પૃથ્વીપર પડ્યુ. તે વખતે ત્રુટી ગયેલું તેનું પૂછડુ* પૃથ્વીપર તરફડવા લાગ્યું, તે જોઈ કાઇ કવિ મેલ્યા હે રાજન ! આ પુચ્છ કહે છે કે તમે મળ મતાવા તા બળીરાજા જેવુ ખતાવે કે જેણે એ ડગલામાં બધી પૃથ્વી માપી લીધી, આ છેડાથી બીન્ત છેડાપર પગ મૂકયા. ’
,,
--
ف
આ પ્રમાણે સર્વ કવિએ રાજાના શિકારની પ્રશંસા કરતા હતા, પણ ધનપાળ પડિત કાંઈ પણ એકલતા નહેાતે. તેથી રાજાએ તેને કહ્યું કે હું પંડિત ! તમે ભૃગયાનું વર્ણન કરે. ” ત્યારે તે આ પ્રમાણે માલ્યા—“ હે રાજન! આ મૃગેા કહે છે કે આવું પરાક્રમ રસાતળમાં પેસી જાઓ કે જે પરાક્રમ કેવળ અનીતિ રૂપજ છે કે જેમાં રાણ રહિત અને અપરાધ રહિત દુબ ળને મળવાન મારે છે. અહા ! મોટા ખેદની વાત છે કે આ જગત ધણી વિનાનુ છે (કાઈ પૂછનાર નથી.) ” વળી કહે છે કે- રણસંગ્રામમાં શૂરવીર સુભા
"
૧ વિષ્ણુને અવતાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org