________________
અધિકાર ૫ મે.
(૧૩૭) કુશળતા બતાવી રાજાને વિજ્ઞપ્તિ કરી કે –“હે સ્વામી ! જે શક્તિ હોય તે આપ પણ આ પ્રમાણે કરી બતાવે.” તે સાંભળી રાજાને પોતાની કળાને ગવ નાશ પામે. તે વખતે કઈ વિદ્વાન આવા અર્થવાળે લોક –“હે ભેજ રાજા ! મેં રાધાવેધનું કારણ જાણ્યું છે કે ધારાના વિપરીત શબ્દ (રાધા)ને પણ આપ સહન કરી શકતા નથી.” એ જ રીતે બીજા કવિઓએ પણ રાજાની લાઘા કરી, એટલે રાજાએ તે તેને લાખ લાખ ધન ઈનામમાં આપ્યું.
એકદા ભોજરાજા અધકડા કરીને પાછા ફરી નગરના દરવાજમાં પ્રવેશ કરતા હતા, તે વખતે તેણે અશ્વિનું ચકડું ઢીલું મૂક્યું હતું, એટલે તે અધ જેમતેમ કુદત હતા. તેથી માણસે આકુળ વ્યાકુળ થઈ આમ તેમ નાચવા લાગ્યા. તેમાં લેકેની ગીરદીને લીધે કેઈ છાશ વેચનારી આભીરીનું મસ્તક કંપવાથી માથે રહેલું છાશાનું વાસણ પૃથ્વી પર પડી ફૂટી ગયું, અને નદીની જેમ છાશની નીક ચાલી. તો પણ તે હસતી જ ઉભી રહી. તે વખતે-તકાદિકનો નાશ થવાથી બીજી આભીરી રૂએ છે અને તું કેમ હરો છે ?” એ પ્રમાણે રાજાએ તેણીને પૂછયું, ત્યારે તે પિતાનું હસવાનું કારણ બેલી કે પ્રથમ મને રૂપવંત જાણીને રાજાએ હરી, રાજાને મારીને હું મારા પતિ સાથે નાઠી, માગમાં પતિ સર્પદંશથી મરણ પામે ત્યાંથી ચારે પડી, તેણે દેશાંતરમાં જઈ વેશ્યાને વેચી, પછી વિધિના વશથી હું ગણિકા થઈ, ત્યાં પુત્રને જાર તરીકે પામવાથી મેં તે પાપને નાશ કરવા ચિતામાં પ્રવેશ કર્યો, દેવગે અકસ્માત વૃષ્ટિ થવાથી તે ચિતા પૂરમાં તણાણું ને બુઝાઈ ગઈ, તેમાંથી ભરવાડે કાઢીને મને પિતાની સ્ત્રી કરી, હે રાજન ! મેં આટલાં દુઃખે સહન કર્યો છે તો આજે આટલા માત્ર તકના નાશથી શ શેક કરૂં ?”
આ અર્થ જણાવનાર લેકમાં પ્રચલિત કાવ્ય આ પ્રમાણે છે: નૃપ માર ચલી અપને પતિપું, પીઉ સપડો દુ:ખસેં ડર હું, લધુ ચારે લીયે વનવાસ ગઇ, બન વેચ દઈ બીશીયા ઘર હું સુત સંગ ભયે જલનેકે ચલી, જળ પૂર ભયે નીકસી તર હે, મહારાજ! સુન અબ આહિરકે, ઘર છાછ શાચ કહા કર હું.”
૧ રાધાનો તમે વેધ શા માટે કર્યો? તેનું કારણ મેં જાણ્યું છે કે ધારા શબ્દના જે વિપરીત અક્ષરો રાધા તેને આપ સહન કરી શકતા નથી તેથી તેને તમે વીધી છે.
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org