________________
( ૧૩૬ )
ભાજપ્રબંધ ભાષાંતર,
ખેલ્યા કે મારી માતા મારાથી સ ંતાય પામતી નથી, તેમજ મારી ભાર્યાંથી પણ સતેષ પામતી નથી, તે ( ભાર્યાં ) પણ મારી માતાથી કે મારાથી સાષ પામતી નથી, અને હું પણ તે ( માતા ) થી કે તે ( ભાર્યાં ) થી સ'તેષ પામતા નથી, તેા હે રાજા ! તેમાં કાના ઢાય ? તે કહેા.” આના ભાવા કોઈ પડિત સમજી શકયા નહીં. ત્યારે રાજાએ પેાતાની બુદ્ધિથી “ સ કલેશનું મૂળ દારિવ્રજ છે” એમ જાણી તેને ત્રણ લાખ ધન આપ્યું.
'
એકદા કેઇ પરદેશીવાદી વાદ કરવા માટે ધારાનગરીમાં આવતા હતા. તેવામાં નગરીની મહા એક ધામીને જોઇ તેણે પૂછ્યુ કે “ હે સાડીઓના મેલ કાઢનાર ! આ ધારાનગરીની શી હકિકત છે ? ” ધાબીએ જવાબમાં આવા અવાળા ક્લાક કહ્યો. -“ અવા તારણ સહિત ભવના ( ઘરા )ને વહન કરે છે, ગાયા કેસરા ( તંતુ ) સહિત કમળાના ચાર કરે છે, અને જ્યાં પીળું દહીં તથા તલમાં તેલ નથી તેવા પ્રાસાદની શ્રેણિના શિખર ઉપર મૃગલાએ ચરે છે—એવું આ ધારાનગર છે. ” આ કાવ્યને ભાવા નહીં સમજવાથી તે વાદી ચૂપ થઈને પાછેાજ ચાલ્યા ગયા.
એકદા ધ શાસ્ત્ર શ્રવણ કરતાં અર્જુનના રાધાવેધનું વર્ણન આવ્યું, તે સાંભળી ભેાજરાજાએ વિચાર્યું કે—“ અભ્યાસ કરવાથી શું દુષ્કર છે. '' એમ વિચારી પાતે નિર તર તેને અભ્યાસ કરી વિશ્વપ્રસિદ્ધ રાધાવેધ કર્યાં. પછી તેના ઉત્સવ કરવા માટે આખી નગરીમાં દુકાનેા શણગારી મહેાત્સવ કરવાના હુકમ કર્યાં. તે વખતે એક દરજી અને એક તેલી એ બે જણાએ અવજ્ઞાથી ઉત્સવને નિષેધ કરી ભાજરાજાને જણાવ્યું કે—“હે રાજન્ ! નિરંતર અભ્યાસ કરવાથી શું ન થઈ શકે ? અમે પણ અભ્યાસથી જે કળા પ્રાપ્ત કરી છે તે જુઓ. ” એમ કહી રાજાની આજ્ઞાથી પેલેા તેલી ચંદ્રશાળા ( અગાશી ) ઉપર ચડ્યો અને ઠેઠ નીચે પૃથ્વીપર સાંકડા મુખવાળુ એક વાસણ મૂકાવ્યું. પછી તે અગાશીમાંથી તેલની ધારા કરીને એક બિંદુ પણ બહાર ન જાય તે રીતે તે વાસણમાં તેલ રેડ્યું. પછી દરજીએ પેાતાની કળા દેખાડી. તેમાં પોતે સાયમાં પરોવવાના દ્વારાના છેડા ઉચા કરી પૃથ્વીપર ઉભા રહ્યો. પછી આકાશમાંથી કોઇએ એક સાય પડતી મૂકી, તે સાયમાં તેણે અધરથી જ અડ્યા વિના તેમજ તેની પડવાની ગતિ પણ રોકયા વિના તે દારાનેા છેડા તેના નાકામાં પરોવી દીધો. આ પ્રમાણે તે મુન્નેએ પાતપેાતાના અભ્યાસની
""
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org