________________
અધિકાર ૫ મે.
( ૧૩૯ )
રહી, ચંદ્રની કળા આકાશમાં ગઈ અને શેષનાગ પાતાળમાં ગયા. બાકી જે તેનું સ ાપણું અને ઇશ્વરપણ તે તમારી પાસે આવ્યું અને છેવટનુ જે તેનું ભિક્ષાન હતું તે મારી પાસે આવ્યું છે. ” સાંભળી રાજાએ તેને લક્ષ ધન આપ્યું.
<<
એકદા ભોજરાજા ક્રીડાઉદ્યાનમાં કોઇ વૃક્ષની છાયા નીચે પર્યંક ઉપર બેઠા હતા, તે વખતે સ ભવદેવ નામના કવિએ આવી વૃક્ષના મિષથી રાજાને કહ્યું કે હે વૃક્ષ ! તે સુગંધવડે વાયુને કેમળ પત્રાવડ મૃગાને, ત્વચાવડ તાપસાને, પુષ્પાવડે ભ્રમરોને, ફળાવડે ૫ક્ષીઓને, છાયાવડે તાપથી પીડાયેલાને અને કધવડે ગધહસ્તીએને-એમ સ ને કૃતાર્થ કર્યાં છે, તેથી તુજ વિશ્વના ઉપકાર કરવા સમર્થ છે, ચ્યને તેજ બીજા વૃક્ષાને આપત્તિ રહિત કર્યાં છે. ” તે સાંભળી રાજાએ પ્રસન્ન થઇ તેને લક્ષ ધન આપ્યું. તે કૃતાર્થ થઈને પેાતાના દેશ તરફ જતા હતે., તેવામાં માર્ગ માં તેને ખીજો કોઈ કવિ ભાજરાજા પાસે આવતા સામે મળ્યા. તેને સ‘ભવદેવે પૂછ્યુ કે “ હે વિદ્વાન્ ! તમે કયાં જાઓ છે?” તે મેલ્યા કે “ સમગ્ર શાસ્ત્રને પાર પામેલા ભેજરાજાને મળવા જાઉં છું.” ત્યારે સંભવદેવ બાલ્યેા કે તે રાજાને તે અક્ષરે પણ વાંચતા આવડતા નથી; કેમકે તેણે મને મારા લલાટમાં લખ્યા કરતાં પણ વધારે આપી દીધું છે. ” પછી પેલા કવિ અનુક્રમે ભેાજરાજાના દ્વાર પાસે આવ્યેા. દ્વારપાળે રાજાની આજ્ઞા મેળવી તેને સભામાં પ્રવેશ કરાવ્યેશ. રાજાને જોઇ તે કવિ એલ્યો કે- હે ભેજરાજા ! શત્રુના ધિરથી કાદવવાળા થયેલા અને ખડુની ધારારૂપ માર્ગ માં થઇને લક્ષ્મી શી રીતે તમારી પાસે આવી ! અને તમારી પાસે હતા તે યશ શી રીતે તે માર્ગ થઇને નીકળી દૂરદેશ ગયા ?” તથા-હું પૃથ્વીનાથ ! ચાર સમુદ્રોમાં મગ્ન થવાથી જાણે ટાઢ ચડી હેાય એવી તમારી કીતિ તાપવા માટે સૂર્યમંડળમાં ગઇ છે. ’” તથા-હે રાજન! તમારી ગર્જનાને શબ્દ શત્રુની સ્રીઓના ગર્ભપાત કરવાથી પાપવાળા
,,
ને ગંગાનદીને છાલ પ્રમાણે સતા સ્નાન કરતા હેાય તેમ જણાય છે.” તથા~~ આ ત્રણ ભુવન તમારા યશરૂપી રાજહુ’સને રહેવાનું પાંજરૂ છે, અને તેમાં રહેલા સાતે સમુદ્રો પાણીનાં પાત્રરૂપ છે.’” તે સાંભળી રાજાએ તેને ચાર લક્ષ દ્રવ્ય ઇનામ તરીકે આપ્યું. ઇતિ સંભવદેવ પ્રખધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org