________________
(૭૪)
ભાજપ્રબંધ ભાષાંતર.
સુધી રહ્યો, તેાષણ તેને રાજાનું દર્શાન થયુ' નહીં, અને તેની પાસે ખાવાનું પણ કાંઇ રહ્યું નહીં. એકદા રાજા મૃગયા કરવાની ઇચ્છાથી નગર બહાર નીકળ્યા. તેને જોઈ તે કવિ આલ્યા કે—
" द्रष्टे श्री भोजराजेsस्मिन्, गलन्ति त्रीणि तत्क्षणात् । શત્રો: શત્રું વેઃ ટ, નોવોયન્યો મૂળ દશામ્ ॥ ॥
“આ ભેાજરાજાને જોઈ ત્રણ વસ્તુ તત્કાળ ગળી જાય છે-શત્રુનું શસ્ત્ર, કવિનું” કષ્ટ અને સીએના નીવીબધ (નાડીનું બંધન ).”
""
તે સાંભળી રાજાએ તેને લક્ષ દ્રવ્ય આપ્યું. તે વખતે રાહક નામના મુખ્યમત્રીએ ઘેાડા દિવસમાંજ કેાશ ખાલી થઇ જવાની શકા પડવાથી રાજાને દાન દેતાં અટકાવવા માટે ગુપ્ત રીતે રાજસભાના ભારવઢ ઉપર બ્લેકનુ એક પાદ લખ્યું —‘આથ્યનુંરત્તેર્ ” ( આપત્તિ આવે ત્યારે તેને દૂર કરવા માટે ધનની રક્ષા કરવી જોઇએ. ) તે વાંચવામાં આવતાં રાજાએ તેના જવાથ્યમાં તેની નીચે લખ્યુ કે—“ શ્રીમતાં તઃ આપ૬: ? ( શ્રીમતેને આપત્તિ કયાંથી હાય ! ). તે વાંચી મંત્રીએ તેની નીચે ત્રીજી પાદ લખ્યુ— “ ૐવં હિ તુષ્યતિ વિ ” ( કદાચ દેવ કાપ કરે. ) રાજાએ તેના જવાબમાં તેની નીચે ચેાથુ પાદ લખ્યુ’— “ત્રિતોઽપ વિનતિ | શ્॥” ( ા સંચય કરેલા કેારા પણ નાશ પામે. ) આ પ્રમાણે રાજાને દાનમાં જ રસિક જાણી મંત્રીએ તેના આદેશ પ્રમાણે સવ ને દાન દેવાનું શરૂ રાખ્યુ
††
એકદા ઉજ્જયિનીમાં કોઇ ગોપાળ પ્રાત:કાળે પશુઓ ચારવા વનમાં ગયા. ત્યાં એક મોટા સરેવરની પાળ ઉપર તે બેઠા હતા. તે વખતે વાયુને લીધે ખીલીના ઝાડ ઉપરથી તેનાં ફળો તુટી તુટીને જળમાં પડતાં તેણે જોયાં. તેજ વખતે ઉપર આકાશમાં સરસ્વતીનુ વિમાન ચાલતું હતું, તે ગેાપાળની ઉપર આવ્યું. તેના પ્રભાવથી તેણે તત્કાળ અનુષ્ટુપ શ્લોકના બે પાદકર્યાં.—“ વિસ્રીજ્ઞાનિ વક્ષ્યાનિ, પતન્તિ વિમને નને || '' ( પાકાં બિલીનાં ફળે નિર્મળ જળમાં પડે છે. ) આ એ પાદને તે વારવાર ખેલ્યા કરતા હતા. તેવામાં કાંઇ કાને માટે બહાર જઈને પાછા વળતાં ભાજરાજાએ તેને ખેાલતા સાંભળી મનેાહર પદમધથી મનમાં ચમત્કાર પામી તેને પાતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org