________________
( ૧૦૪ )
ભાજપ્રમધ ભાતર.
સલેલુ જ શાથે છે-સારૂં છે. ” આ પ્રમાણે સાંભળી રાજા મહેલમાં ગયા. પછી પ્રાત:કાળે તે બ્રાહ્મણને મેલાવીને પૂછ્યું કે— “ હું બ્રાહ્મણ ! આજ રાત્રીએ તમે સખત ટાઢ શી રીતે સહન કરી ? વળી સત્પાત્રને વિષે આપેલી લક્ષ્મીની જેમ રાત્રી ખુટતી નથી એમ પણ તમે મેલ્યા હતા તેના અર્થ શું ?” આ પ્રમાણે રાજાએ કહેલા સ'કેત સાંભળી તે વિપ્ર મેલ્યા કે—
“ રાત્રો ગાવા માનુ, શાનુ: મુખ્યયો ચો: રાનન્ ! શીત મળ્યા નીતં, નાનુમાનુઢ્ઢશાનુમિ: |
""
“ હે રાજન્ ! રાત્રીએ જાનુ એટલે પેટમાં ગાઢણ ભરાવીને, દિવસે ભાનુ એટલે સૂર્ય ના તાપ લઇને અને અન્ને સંધ્યા સમયે કૃશાનુ એટલે અગ્નિએ તાપીને આ પ્રમાણે જાનુ, ભાનુ અને કુશાનુએ કરીને મેં ટાઢ સહન કરી છે.
""
તે સાંભળી ત્રણ પ્રાસથી પ્રસન્ન થયેલા રાજાએ તેને ત્રણ લાખનું દાન આપ્યું. તે વિપ્ર કરીથી એલ્યા કે
“ ધારચિયા ત્વચામાન, માત્યાગવતધુના | મોષિતા વનિાધા, સચેતોઘુવિરમતઃ || ''
' મહા દાનેશ્વરી એવા તમે હુમણાં તમારા આત્માને ધારણ કરીને સત્પુરૂષાના ચિત્તરૂપી કેદખાનામાંથી બળિ અને કણ વિગેરે રાજાઓને છેડાવ્યા છે.” અર્થાત્ તેનુ સ્થાન હવે તમે લીધુ છે. લેાકેા પ્રાત:કાળમાં તમારૂ નામ લે છે.
એકઢા રાત્રે નગરીમાં ફરતા રાજાએ માર્ગ માં સન્મુખ આવતી કોઇ કુલટા સ્ત્રીને જોઇ તેણીને પૂછ્યું કે... હે દેવી ! તમે કાણ છે! અને આ મધ્ય રાત્રીએ ક્યાં જવા ઇચ્છે છે ? ” તે સાંભળી તે ચતુર કુલટાએ રાત્રીમાં ભાજરાજાને વિચરતા જાણી કહ્યું કે—“ હે રાજન્ ! કામદેવ નામનેા રાજા તમારાથી પણ અતિ વિષમ છે. તેની આજ્ઞા મહાદેવ વિગેરે દવા પણ દાસની જેમ મસ્તકપર ધારણ કરે છે. ” ( તેની આજ્ઞા સ્વીકારવા હું. પણ જાઉં છું. ) તે સાંભળી રાજાએ પ્રસન્ન થઇ પાતાના હાથમાંથી કાઢીને એક કડુ તેણીને આપ્યું. તે લઇને તે પેાતાને સ્થાને ગઈ.
ત્યાંથી આગળ ચાલતા ભાગ માં રાજાએ કાઈ ઘરમાં કોઇ સ્રીને રાતી સાંભળી વિચાયું કે—“ મધ્ય રાત્રીએ આ કેમ રૂદન કરે છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org