________________
અધિકાર છે.
(૧૦૭) રત્નો તેણે ગ્રહણ કર્યા, પરંતુ તે જોઈને તેને વિચાર થયે કે–“ આ રત્નો ચારવાથી પરલોકમાં તેને દારૂણ વિપાક થશે.” એમ જાણી ત્યાંજ વૈરાગ્ય પામીને તે ચિંતવવા લાગ્યા કેઆ ભવમાં પ્રાણીએ જેવિકી અંગવાળા કેદીઆ, અંધ, પંગુ અને દરિદ્રીદેખાય છે તે પૂર્વ ભવે ઉપાર્જન કરેલા પાપનાં ફળને જ ભોગવે છે.” આ અવરસરે રાજા જાગૃત થઈ પિતાના દિવ્ય મહેલમાં વિવિધ મણિઓના કંકણથી અલંકૃત પિતાની રાણુઓને સુતેલી જોઈ પોતાની હાથી, ઘડા, રથ અને પાયદળની સામગ્રીને વિચાર કરી રાજ્યના સુખથી સંતોષ પામતે સતે હર્ષને લીધે બોલ્યો કે
“વતી યુવતી સ્વરનોડનુકૂત્તર, सद्वान्धवाः प्रणयगर्भगिरश्च भृत्याः । વાતિ ન્તનિહાતાનાતુ,”
મારે ચિત્તને હરણ કરે તેવી સ્ત્રીઓ છે, અનુકૂળ સ્વજનો છે, ઉત્તમ બાંધવે છે, નમ્રતાવાળી વાણીને ધારણ કરનાર ભૂલ્યો છે. હાથીઓના સમૂહ વિલાસ કરે છે અને ચપળ ધાડાઓ શોભી રહ્યા છે.”
આ પ્રમાણે લોકના ત્રણ પાદ રચાયા, પણ ચોથું પાદ બરાબર ન રચાવાથી રાજા તે ત્રણ પદને જ વારંવાર બોલતા હતા તે સાંભળી નીચે રહેલો તે ચેર બોલ્યો કે – “સમીત્તને નયનોને દિ વિશ્વત્તિ ”
પરંતુ ને મીંચાયા પછી તેમાંનું કાંઈ પણ નથી.” તે સાંભળી રાજાએ પૂછયું—“અહો મહાપુરૂષ! અત્યારે કેશગૃહની દયે તું કેણ રહેલા છે ?' ચાર બા –“હે દેવ ! મને અભયદાન આપે તે કહે.” રાજાએ તેને અભયદાન આપ્યું, એટલે તે ચાર રાજા પાસે આવી તેને આશીર્વાદ આપીને બેલ્યો કે–“હે દેવ ! હં બ્રાહ્મણને પુત્ર મહાવ્યસની છું, હું જુગારમાં ધન હારી ગયે , તેથી ધનને માટે અહીં કેશગ્રહમાં આવ્યો છું, મેં અનેક રત્નો જેમાં અને લીલાં પણ પછી એવીચાર્યવૃત્તિને પાપમય જાણીને હું વિરાગ્યમય વિચારમાં રહ્યો હતો. તેટલામાં આપ ત્રણ પાદ બોલ્યા, તે સાંભળી મેં ચોથું પાદ પૂર્ણ કર્યું. તે સાંભળી રાજાએ તેને “હવે જુગાર રમીશ નહીં.” એમ કહી હારેલું ધન તથા આજીવિકાને માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org